Tag: AAP

Politics / Gujarat : ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2021 માટે ઉમેદવાર કેવા હોવા જોઈએ ?

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત થઈ ચૂકી છે. મહાનગરપાલિકાઓ માટે મતદાન 21/2/2021 ના દિવસે અને જિલ્લા/તાલુકા/નગરપાલિકાઓનું મતદાન 28/2/2021 ના દિવસે છે. મોટાભાગની બેઠકો પર ‘સેન્સ’ ની કાર્યવાહી પૂર્ણ થઈ ચુકી…