અરવિંદ કેજરીવાલ પર થઈ શકે છે હુમલો, ગુપ્તચર એજન્સીઓએ જાહેર કર્યું એલર્ટ: દિલ્હી પોલીસ સૂત્રો
આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર હુમલો થઈ શકે છે. ઈન્ટેલિજન્સ એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યું છે કે દિલ્હી ચૂંટણી દરમિયાન અરવિંદ કેજરીવાલ સહિત અનેક નેતાઓ…