2000 રૂપિયાની નોટ બંધ થઈ રહી છે ?
બજારમાં 2000 રૂપિયાની નોટો ચલણમાંથી ઘટી રહી છે. 2000 રૂપિયાની નોટ એટીએમમાંથી નીકળવાનું પ્રમાણ ઘટ્યું છે. 2016 નોટબંધી બાદ 2000 રૂપિયાની નોટ ચલણમાં મુકાઈ હતી.