પીએમ મોદીએ (PM Modi) સ્વતંત્રતા દિવસ પર વિદ્યાર્થીઓ માટે ફ્રી ઓનલાઈન કોચિંગ આપવાની વાત કહી. આ સાથે જ સિવિલ ડિફેન્સ રિફોર્મ અને ન્યુક્લિયર એનર્જીને લઈને મોટી જાહેરાતો કરી.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
80મા સ્વતંત્રતા દિવસ પર પીએમ મોદીએ (PM Modi) લાલ કિલ્લાની (Red Fort) પ્રાચીર પર તિરંગો (Tiranga) લહેરાવ્યો. આ પછી તેમણે લગભગ 75 મિનિટ સુધી ભાષણ આપ્યું. આ સ્વતંત્રતા દિવસના (Independence Day) અવસરે છેલ્લા ચાર વર્ષમાં તેમનું સૌથી ટૂંકું ભાષણ રહ્યું. જો કે, આ દરમિયાન પીએમ મોદીએ (PM Modi) કેટલીય મોટી જાહેરાતો કરી, જેમાં યુવાનોને (Youth) આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની (Artificial Intelligence) તાલીમ આપવાથી લઈને ફ્રી ઓનલાઈન કોચિંગની (Free Online Coaching) સુવિધા આપવા અને સેમિકન્ડક્ટર (Semiconductor) નિર્માણની વાત સામેલ હતી.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

પીએમ મોદીએ (Pm Modi) કરેલી મોટી જાહેરાતો:
AI યુથ સ્કિલિંગ: વડાપ્રધાને (Prime Minister) કહ્યું કે આવતા વર્ષે દેશભરમાં મિશન મોડ દ્વારા 1 કરોડ યુવાનોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની (Artificial Intelligence) તાલીમ આપવામાં આવશે. પીએમ મોદીએ (PM Modi) કહ્યું કે ‘વિકસિત ભારતના (Viksit Bharat) નિર્માણમાં યુવા શક્તિની સૌથી મહત્વની ભૂમિકા હશે અને દેશની આ યુવા પેઢીને ભવિષ્યની જરૂરિયાતો મુજબ સક્ષમ બનાવવા માટે સેમિકન્ડક્ટર (Semiconductor), ડેટા સેન્ટર (Data Center), એઆઈ (AI) અને આધુનિક ટેકનોલોજીમાં ઝડપથી સક્ષમ બનાવવામાં આવી રહી છે.’
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
ફ્રી ઓનલાઈન કોચિંગ (Free Online Coaching): પીએમ મોદીએ (PM Modi) જણાવ્યું કે અલગ-અલગ પરીક્ષાઓની તૈયારી કરી રહેલા યુવાનોને ફ્રી ઓનલાઈન કોચિંગ (Free Online Coaching) આપવામાં આવશે. તેમણે કહ્યું કે વિકસિત ભારત (Viksit Bharat) બનવાની સફરમાં યુવાનોની મોટી ભૂમિકા છે. વિકસિત ભારતનો (Viksit Bharat) સૌથી મોટો ફાયદો દેશના યુવાનોને થશે. પીએમ મોદીએ (PM Modi) કહ્યું કે મધ્યમવર્ગીય પરિવારો (Middle Class Family) સાથે કોચિંગ ક્લાસ (Coaching Class) ખૂબ મોટો બોજ બની ચૂક્યા છે. તેમણે કહ્યું, “દરેક માતા-પિતાને લાગી રહ્યું છે કે કોચિંગ ક્લાસમાં (Coaching Class) ન મોકલ્યા તો અમે પ્રતિષ્ઠિત પરિવાર નથી. આ ગરીબ (Poor) અને મધ્યમવર્ગીય પરિવારોની (Middle Class Family) અમે ચિંતા કરીએ છીએ.”
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
વડાપ્રધાને (Prime Minister) કહ્યું કે તેઓ આ પરિવારોને ખાતરી આપે છે કે તેઓ કોચિંગ (Coaching) પર ખર્ચ થતા હજારો-કરોડો રૂપિયા બચાવી શકે છે, પોતાના બાળકોની નજીક રહી શકે છે અને તેમની સંભાળ રાખી શકે છે. તેમણે કહ્યું, “એટલા માટે અમે યુવાનો માટે વિવિધ પરીક્ષાઓની ફ્રી ઓનલાઈન કોચિંગ (Free Online Coaching) સુવિધા ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લીધો છે. ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (Digital Public Infrastructure) છે. આપણી પાસે ઉત્તમ પ્રતિભાઓ છે, શિક્ષકો (Teachers) છે. આ તમામ સંસાધનોને જોડીને આપણે દેશના નવયુવાનોને ફ્રી કોચિંગ (Free Coaching) આપવાનું એક આખું નેટવર્ક ઊભું કરવા જઈ રહ્યા છીએ.”
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

સિવિલ ડિફેન્સ રિફોર્મ (Civil Defence Reform) : પીએમ મોદીએ (PM Modi) બદલાતી સુરક્ષા જરૂરિયાતોને પૂરી કરવા માટે મોર્ડન ટ્રેનિંગ (Modern Training) અને વધુ સારી ક્ષમતા નિર્માણ કરવાની વાત કરી. પીએમ મોદીએ (PM Modi) કહ્યું, “હું આજે લાલ કિલ્લા (Red Fort) પરથી જાહેરાત કરું છું કે આપણે આવનારા દિવસોમાં એક મજબૂત સિવિલ ડિફેન્સ નેટવર્ક (Civil Defence Network) બનાવીશું. આપણે તેમને મોર્ડન સિસ્ટમથી પરિચિત કરાવીશું. નાગરિકોને આજના સંકટોથી બચાવવા માટે શું ઉપાયો કરી શકાય? આપણે એક ખૂબ મોટી, મોર્ડન સિવિલ ડિફેન્સ વોલન્ટિયર ફોર્સ (Modern Civil Defence Volunteer Force) બનાવવા જઈ રહ્યા છીએ જે આજના પડકારોનો સામનો કરી શકે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
આજે, દેશ નિર્માણમાં આપણી બહેનો અને દીકરીઓનું યોગદાન આપણા સૌના માટે પ્રેરણાનો મોટો સ્રોત છે. ભલે ફાઈટર જેટ (Fighter Jet) હોય કે સિવિલ એવિએશન (Civil Aviation), આપણી દીકરીઓ સૌથી આગળ છે. ભલે રમતનું મેદાન હોય કે STEM એજ્યુકેશન, આપણી દીકરીઓ આગળ વધી રહી છે. આર્મ્ડ ફોર્સિસમાં (Armed Forces) પણ, NDA માંથી ગ્રેજ્યુએટ થનારી દીકરીઓ મોટા આત્મવિશ્વાસ અને અધિકાર સાથે દેશની મિલિટરીને (Military) લીડ કરવાની ક્ષમતા બતાવી રહી છે.”
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

સ્પોર્ટ્સ ટેલેન્ટ હન્ટ (Sports Telent Hunt) : વડાપ્રધાન (Prime Minister) નરેન્દ્ર મોદીએ (Narendra Modi) શનિવારે કહ્યું કે ભારત 2036 ઓલિમ્પિકની (Olympic 2036) યજમાની માટે મજબૂત દાવેદાર છે અને તેમાં દેશની સારી ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે પાંચથી 15 વર્ષની વયજૂથના પ્રતિભાશાળી ખેલાડીઓની ઓળખ કરવા માટે એક દેશવ્યાપી ટેલેન્ટ હન્ટ (Talent Hunt) અભિયાન શરૂ કરવામાં આવશે. પીએમ મોદીએ (PM Modi) કહ્યું, “ભારતનું પ્રદર્શન સતત સુધરી રહ્યું છે અને આપણે 2036 માં ઓલિમ્પિકની (Olympic) યજમાની કરવાના પ્રબળ દાવેદાર છીએ. આપણે 2030 માં કોમનવેલ્થ ગેમ્સની (Commonwealth Games) યજમાની કરી રહ્યા છીએ.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
ઓલિમ્પિકમાં (Olympic) લગભગ 40 રમતો હોય છે, જેમાં લગભગ 350 સ્પર્ધાઓ સામેલ છે. એ દુઃખની વાત છે કે આપણે તેમાંથી ઓછામાં ઓછી બે તૃતીયાંશ સ્પર્ધાઓમાં ભાગ લઈ શકતા નથી કારણ કે આપણે ક્વોલિફાય જ નથી કરી શકતા.” તેમણે કહ્યું, “આપણે નક્કી કર્યું છે કે 2036 સુધીમાં આપણે ઓછામાં ઓછી ત્રણ ચતુર્થાંશ સ્પર્ધાઓમાં ભાગ લઈશું. આપણે દેશના દરેક ખૂણામાંથી પ્રતિભાશાળી ખેલાડીઓની ઓળખ કરવા માટે પાંચથી 15 વર્ષની વયના બાળકો માટે એક દેશવ્યાપી પ્રતિભા શોધ અભિયાન શરૂ કરી રહ્યા છીએ. તેમને વિશ્વ સ્તરીય ખેલાડી બનવા માટે વિશેષ તાલીમ આપવામાં આવશે.”
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

સેમિકન્ડક્ટર (semiconductor): પીએમ મોદીએ (PM Modi) કહ્યું, “આજની ડિજિટલ દુનિયા (Digital World) અને ટેકનોલોજીકલ વાતાવરણમાં, આપણે ચિપ્સનું ઘણું મોટું મહત્વ સમજીએ છીએ. પછી ભલે ઇલેક્ટ્રોનિક સામાન હોય, મેડિકલ ઇક્વિપમેન્ટ હોય, કે ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ હોય, ચિપ્સ ખૂબ જ જરૂરી છે, તેના વગર દુનિયા થંભી જશે. ભારત આ સેક્ટરમાં આત્મનિર્ભરતા તરફ આગળ વધી ચૂક્યું છે. ત્રણ મોટા સેમિકન્ડક્ટર પ્લાન્ટ (semiconductor Palnt) પહેલાંથી જ સ્થપાઈ ચૂક્યા છે, અને મને જણાવવામાં આવ્યું છે કે આ ફેસિલિટીમાંથી નિકાસ માટે ઉત્પાદન શરૂ થઈ ચૂક્યું છે. આવનારા 7-8 વર્ષોમાં, બીજા પાંચથી આઠ સેમિકન્ડક્ટર પ્લાન્ટ (semiconductor Plant) ખૂબ જ જલ્દી શરૂ થવાના છે.”
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
ન્યુક્લિયર એનર્જી (Nuclear Energy): પીએમ મોદીએ (PM Modi) કહ્યું કે 2047 સુધીમાં 100 ગીગાવોટ કેપેસિટીનો ટાર્ગેટ છે અને 6-7 વર્ષમાં 5 નવા રિએક્ટર ચાલુ થઈ જશે. તેમણે કહ્યું, “ન્યુક્લિયર એનર્જી (Nuclear Energy), એનર્જી સિક્યોરિટીનું (Energy Security) એક મોટું માધ્યમ છે. આપણે સંસદમાં ‘પીસ એક્ટ’ (Peace Act) પાસ કરીને એક નવા લક્ષ્ય તરફનો માર્ગ બનાવ્યો છે. 2047 સુધીમાં, આપણે 100 ગીગાવોટ ન્યુક્લિયર પાવરના (Nuclear Power) લક્ષ્ય સાથે આગળ વધી રહ્યા છીએ. અમારું લક્ષ્ય માત્ર આ જ દાયકામાં પાંચ નવા ન્યુક્લિયર રિએક્ટર (Nuclear Reactor) ચાલુ કરવાનું છે. આ વર્ષે, ભારતે ફાસ્ટ બ્રીડર ન્યુક્લિયર ટેકનોલોજીમાં (Fast Breeder Nuclear Technology) નિપુણતા મેળવીને એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે, જે ન્યુક્લિયર ફ્યુઅલમાં (Nuclear Fuel) આત્મનિર્ભરતાની દિશામાં એક મોટું પગલું છે.”
देश के युवाओं को परीक्षा की तैयारी के लिए डिजिटल कोचिंग का बड़ा नेटवर्क बनाया जाएगा
— Panchjanya (@epanchjanya) August 15, 2026
: प्रधानमंत्री नरेंद्र मोदी pic.twitter.com/PeUnZCTop3

