ભારત વિરુદ્ધ ચીનનું મોટું ષડયંત્ર : ભારતની રાજધાની દિલ્હી અને હવે હિમાચલ પ્રદેશમાં ચીની મહિલા જાસૂસની ધરપકડ કરવામાં આવી, બન્ને ચીની મહિલા જાસૂસ ચીન દલાઈ લામાના ઉત્તરાધિકારીની નિયુક્તિ પહેલા ભારતના બૌદ્ધ મઠોમાં ચીનની તરફેણમાં પ્રચાર કરતી હતી
સોશિયલ મીડિયા યુઝર્સ હવે ટૂંક સમયમાં ટ્વિટર અને ફેસબુકની સરકારને ફરિયાદ કરી શકશે. સરકાર આગામી 3 મહિનામાં એક ગ્રીવાન્સ કમિટીની રચના કરશે.
ન્યૂયોર્કના સ્ટેટન આઇલેન્ડમાં મિસ શ્રીલંકા સ્પર્ધાની આફ્ટર પાર્ટીમાં મિસ શ્રીલંકાની સ્પર્ધકોનું હિંસક સ્વરૂપ, છુટ્ટા હાથની મારામારી કરી હોટેલને નુકશાન પહોંચડ્યું,
રાજકોટમાં ભાજપની સેન્સ પ્રક્રિયામાં નિરીક્ષકો ટેકેદારો અને વિવિધ સમાજના લોકોને સાંભળ્યા વગર નીકળી જતા હોબાળો સર્જાતા નિરીક્ષકો ફરી રાણીંગા વાડી ખાતે પહોંચ્યા અને ટેકેદારો અને વિવિધ સમાજના લોકોને સાંભળ્યા,
ભારતનો વિદેશી મુદ્રા ભંડાર સતત ઘટતા ચિંતા: આરબીઆઈએ જાહેર કરેલા ડેટામાં જણાવ્યું કે દેશનો વિદેશી મુદ્રા ભંડાર 2 વર્ષથી વધુના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે