લદ્દાખ સરહદે ચીનના કોઈ પણ દુ:સાહસને ભારતીય વાયુસેના આપશે જડબાતોડ જવાબ, ભારત ચીનની સરહદથી માત્ર 50 કિલોમીટર દૂર પૂર્વ લદ્દાખમાં ન્યોમા એર ફિલ્ડને અપગ્રેડ કરી અત્યાધુનિક બનાવશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો છે. ભાજપે શરૂ કરેલી સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે આ સેન્સ પ્રક્રિયામાં ટિકિટ વાચ્છુકોનો રાફડો ફાટ્યો હોવાની સ્થિતિ જોવા મળી હતી
ટાટા બનાવશે ભારતીય વાયુસેના માટે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એરક્રાફ્ટનું ઉત્પાદન તેના વડોદરા ખાતેના પ્લાન્ટમાં કરવામાં આવશે, એરક્રાફ્ટની સપ્લાય 2026 થી 2031 સુધી કરવામાં આવશે. પ્રથમ 16 એરક્રાફ્ટ 2023 થી 2025 ની વચ્ચે આવશે.
વિશ્વના સૌથી ‘ગંદા માણસ’નો બિનસત્તાવાર રેકોર્ડ ધરાવતા અને 50 વર્ષમાં માત્ર એક વખત સ્નાન કરનારા ઈરાનના અમો હાજીનું 94 વર્ષની નિધન, તેઓ માનતા હતા કે તેઓ સ્નાન કરવાથી બીમાર થઈ શકે છે.
BCCI ની મોટી જાહેરાત : મહિલા ક્રિકેટ ખેલાડીઓને પુરૂષ ક્રિકેટ ખેલાડીઓ જેટલી જ મેચ ફી આપવામાં આવશે. મહિલા IPL શરૂ કરવામાં આવશે જેની પ્રથમ સિઝન 2023માં રમાશે