ગુજરાત વિધાનસભા ચૂંટણી : કોંગ્રેસે જાહેર કર્યું ઉમેદવારોનું બીજું લિસ્ટ : બીજા લીસ્ટમાં 46 ઉમેદવારો જાહેર કર્યા, અત્યાર સુધીમાં 89 ઉમેદવારો જાહેર કર્યા,
આખરે શંકરસિંહ વાઘેલા ફરી જોડાશે કોંગ્રેસમાં: કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં 12 મી તારીખે વાઘેલાની ઘરવાપસીની સત્તાવાર જાહેરાત થવાની સંભાવના
જામનગર ઉત્તર બેઠક પર નણંદ-ભાભી વચ્ચે થઈ શકે છે ચૂંટણી જંગ: ભાજપના ઉમેદવાર અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા સામે કોંગ્રેસ રીવાબા ના નણંદ નયનાબાને બનાવી શકે છે પોતાના ઉમેદવાર
પૂર્વોત્તરનું અરુણાચલ પ્રદેશ ભારતનું એવું રાજ્ય જ્યાં પુરુષ મતદારો કરતાં મહિલા મતદારો વધારે છે, પુરુષ મતદારોની સંખ્યા 4,04,276 છે અને મહિલા મતદારોની સંખ્યા 4,16,529 છે, પુરુષોની તુલનમાં 12,253 મહિલા મતદારો વધારે
આમ આદમી પાર્ટીને મળી શકે છે 10-12 % વોટ, જોકે બેઠકો મળવાની સંભાવનાઓ ખૂબ ઓછી, કોંગ્રેસને મળી શકે છે 50 થી ઓછી બેઠકો, ભાજપની પેજ સમિતિ તેને 150 બેઠકોનો આંકડો પાર કરાવી શકે છે
ઈસરોનું વિરાટ કદમ: સ્વદેશી ક્રાયોજેનિક એન્જિન CE20 નું કર્યું સફળ પરીક્ષણ, સેટેલાઈટ લોંચિંગમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સર્વોપરિતામાં વધારો, ભારતના સૌથી ભારે રોકેટ LVM3 ની પેલોડ ક્ષમતામાં 450 કિલોનો વધારો થશે
આધારના નિયમોમાં મોટો ફેરફાર: સરકારે આધાર કાર્ડના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે, હવે દર 10 વર્ષે આધાર સાથેના પુરાવાને અપડેટ કરાવવાના રહેશે જે માટે ઓળખ અને રહેઠાણનો પુરાવો આપવનો રહેશે
બાપુનગર વિધાનસભામાં કોંગ્રેસના નેતાની વોટબેન્કને નુકશાન ના કરે એવા ઉમેદવાર મુકવા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સેટિંગ ? : થોડા દિવસ પહેલા જ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા રાજેશ દીક્ષિતને ટિકિટ અપાતાં શંકાના વાદળો ઘેરાયા