ભડકો ના થવા દેવાની કવાયત ? ભાજપના દિગ્ગજ સિનિયર નેતાઓ વિજય રૂપાણી, નિતિન પટેલ, પ્રદીપસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ચૂંટણી નહી લડવાની જાહેરાત કરી કે જાહેરાત કરવા કહી દેવાયું ? હજુ 6 થી 7 નેતાઓ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરશે એવી અટકળો
ગુજરાત વિધાનસભાની ચૂંટણી : આજે થઈ શકે છે ભાજપના 19 જિલ્લાના 89 ઉમેદવારોની પ્રથમ અને કોંગ્રેસની બીજી યાદી જાહેર, છોટુ વસાવાની BTPએ યાદી જાહેર કરી, આમ આદમી પાર્ટીએ સ્ટાર પ્રચારકો જાહેર કર્યા
નીરવ મોદીને હવે ભારત લાવવાનો રસ્તો સાફ : નીરવ મોદીની પ્રત્યાર્પણ રોકવાની અપીલ કરી હતી તે અરજીને કોર્ટે ફગાવીને બ્રિટનની હાઇકોર્ટે આપી લીલી ઝંડી
ફેસબુકની પેરેન્ટ કંપની મેટાએ કર્મચારીઓની કરી છટણી, માર્ક ઝુકરબર્ગે એક બ્લૉગ લખીને કહ્યું “મેટાના ઇતિહાસનો સૌથી મોટો બદલાવ કર્યો, મારી ટીમ 13% ઓછી કરીને, 11,૦૦૦ થી વધુ કર્મચારીઓને કંપનીમાંથી દૂર કરવાનો નિર્ણય લીધો”
સુરત શહેર ભાજપમાં વધુ એક બળવાના એંધાણ: શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ હસમુખ પટેલે પાર્ટી કે નેતાનું નામ લીધા વિના સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની વેદના વ્યક્ત કરી
ટી20 ક્રિકેટ વિશ્વ કપ : બીજી સેમીફાઈનલમાં આજે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ખરાખરીનો જંગ, રોહિત બાદ નેટ પ્રેક્ટિસ વખતે કોહલી ઇજાગ્રસ્ત થતાં મેચ રમવા પર પ્રશ્નાર્થ, ભારતની જીત થશે તો પાકિસ્તાન સામે ખેલાશે ફાઈનલ
ચૂંટણીના ચકરાવા : તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડ ભાજપમાં જોડાયા તો સુરત શહેર ભાજપના પૂર્વ ઉપપ્રમુખ અને પૂર્વ આવકવેરા અધિકારી પીવીએસ શર્મા આમ આદમી પાર્ટીમાં જોડાયા
કોંગ્રેસના ચોથા ધારાસભ્યનું રાજીનામુ, કેસરીયો ધારણ કરશે ? ઝાલોદના કોંગ્રેસના ધારાસભ્ય ભાવેશ કટારાએ રાત્રે ચૂપચાપ ડૉ. નીમાબેન આચાર્યના ઘેર જઈને ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામુ, પાર્ટી છોડશે એવી અટકળો તેજ