દિવાળીએ અયોધ્યામાં દીપોત્સવ બાદ દેવદેવાળીએ કાશીમાં થશે ભવ્ય ઉજવણી, કાશીના ઐતિહાસિક ઘાટની દીવાલ પર 3ડી પ્રોજેક્શન લેસર મેપિંગ દ્વારા ધર્મ વ્યાખ્યાન, ગંગાના પૃથ્વી પર અવતરણ અને દેવદિવાળીની કથા સાંભળી શકાશે
દિલ્હી તોફાનો 2020: આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા તાહિર હુસૈન પર ચાલશે, કોર્ટે કહ્યું ” આરોપી હિન્દુઓને સબક શીખવાડવા તોફાનીઓને ઉશ્કેરતા હતા, તાહિર હુસૈન સહિત 8 આરોપીઓ હિન્દુઓને નિશાન બનાવવામાં સામેલ હતા
દિલ્હીમાં ગંભીર પ્રદૂષણનો મુદ્દો : પંજાબની આપ સરકારને દિલ્હીના ઉપરાજયપાલે પત્ર લખી પંજાબના મુખ્યમંત્રીને પરાળી બાળવા ઉપર સખત પગલાં લેવાનો કર્યો અનુરોધ, આમ આદમી પાર્ટીની સરકાર આવ્યા બાદ પંજાબમાં પરાળી બાળવાના કિસ્સાઓ વધ્યા
ટી-20 વર્લ્ડ કપ ક્રિકેટ: ભારતનો મુકાબલો આજે ઝિમ્બાબ્વે સામે, ભારતીય સમય મુજબ બપોરે 1:30 વાગે શરૂ થશે મેચ, મેચ જીતીને ભારત એડીલેડમાં ઈંગ્લેન્ડ સામે સેમીફાઈનલ મેચમાં ટકરાવા તૈયાર,
જમ્મુ કાશ્મીરને ટૂંક સમયમાં મળી શકે છે પૂર્ણ રાજ્યનો દરજ્જો નાણાંમંત્રી નિર્મળા સિતારામને આપ્યો સંકેત, એક સમારંભમાં બોલતા કહ્યું જમ્મુ કશ્મીરને મળે છે 41 ટકા ધનરાશિ કારણકે જમ્મુ કશ્મીરને રાજ્ય નથી સંભવત: જલ્દી એનો રાજ્ય તરીકેનો દરજ્જો મળી જશે