રાહુલ ગાંધી સામે કોપીરાઈટ ઉલ્લંઘનનો કેસ: બેંગ્લોર સ્થિત MRT મ્યુઝિક કંપનીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, સુપ્રિયા શ્રીનેત અને જયરામ રમેશ વિરુદ્ધ કોપીરાઈટ ઉલ્લંઘનની ફરિયાદ નોંધાવી
રશિયન રાષ્ટ્રપતિ પુતિને ભારતીયોના કર્યા વખાણ : ભારતીયોને પ્રતિભાશાળી અને પ્રેરિત ગણાવતા કહ્યું કે, ભારત આવનારા દિવસોમાં અભૂતપૂર્વ સફળતા હાંસલ કરશે
ભાજપમાં નહીં ચાલે પરિવારવાદ : ભાજપે મિશન 2022 માટે લીધો નિર્ણય વર્તમાન ધારાસભ્યો કે સાંસદોના સંતાનોને ટીકીટ નહિ આપે.
શું એલન મસ્ક એલિયન છે? તેમણે એક ટ્વીટ કરીને પોતાને એલિયન ગણાવી દીધા અને કહ્યું કે તેઓ પોતાના ગ્રહ પર પરત ફરવા માંગે છે. બાદમાં મસ્કે સંલગ્ન શ્રેણીબદ્ધ અનેક ટ્વીટ કરી છે.
વિપુલ ચૌધરીની અર્બુદા સેના આમ આદમી પાર્ટીને સમર્થન આપશે, 15 નવેમ્બરે ચરાડાના સંમેલનમાં કેજરીવાલ હાજર રહી શકે છે, વિપુલ ચૌધરી વિસનગર બેઠક પરથી ચૂંટણી લડી શકે છે : સૂત્ર