“આપ” માં ભંગાણ: રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન રાજભા ઝાલાએ આરોપ લગાવ્યા કે આમ આદમી પાર્ટીએ ઈન્દ્રનિલ રાજ્યગુરુનો માત્ર આર્થિક રીતે ઉપયોગ કર્યો હોવાનો આરોપ લગાવ્યો, ‘આપ’ના રાષ્ટ્રીય મહામંત્રી CM પદના ઉમેદવાર ઇસુદાન જાહેર થતાં ‘આપ’ છોડી ફરી કોંગ્રેસમાં જોડાયા
કોંગ્રેસે 43 ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી, મુખ્યમંત્રીની બેઠક ઘાટલોડિયાથી લડશે અમીબેન યાજ્ઞિક અને પોરબંદરથી અર્જુન મોઢવાડિયાને, એલિસબ્રિજ પરથી ભિખુ દવેને, અમરાઈવાડીથી ધર્મેંદ્ર શાંતિલાલ પટેલને ટિકિટ
કોણ છે મુખ્યમંત્રી તરીકે લોકોની પસંદ? :વર્તમાન સીએમ ભૂપેન્દ્ર પટેલ 33 ટકા સાથે લોકોની પહેલી પસંદ, 20 ટકા સાથે AAPના ઇસુદાન ગઢવી બીજા નંબરે. 8 ટકા લોકોએ વિજય રૂપાણીનું નામ લીધુ હતું. અર્જૂન મોઢવાડિયા 7 ટકા, શક્તિસિંહ ગોહિલ 5 ટકા લોકોની પસંદ, પ્રાઈવેટ ચેનલનો સર્વે
માફિયા મુખ્તાર અન્સારીના ધારાસભ્ય પુત્ર અબ્બાસ અન્સારીની મની લોંડરિંગ કેસમાં 9 કલાક પૂછપરછ કર્યા બાદ ઈડીએ મોડી રાત્રે ધરપકડ કરી, 21 ઓગસ્ટે MPMLA કોર્ટે ભાગેડુ જાહેર કર્યા હતા, અબ્બાસ અન્સારી સામે આર્મ્સ એક્ટ, પ્રીવેન્શન ઓફ મની લોંડરિંગ સહિત અન્ય કેસ નોધાયેલા છે
પાકિસ્તાને ICC પર ભારતનો પક્ષ લેવાનો લગાવ્યો આરોપ: BCCI ના અધ્યક્ષ રોજર બિન્નીએ આપ્યો જવાબ કહ્યું આઇસીસી કોઈનો પક્ષ નથી લેતી બધા સાથે સમાન વ્યવહાર કરે છે,