અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવીને ગુજરાતના બે જિલ્લા- આણંદ અને મહેસાણામાં રહેતા હિન્દુ, શીખ, બુદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને નાગરિકતા કાયદો 1955 હેઠળ ભારતીય નાગરિકતા આપવાનો નિર્ણય
મોરબી પુલ દુર્ઘટના પર રાજકારણ : અરવિંદ કેજરીવાલે આજે કહ્યું- ‘મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ અને રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી થવી જોઈએ, મનીષ સિસોદિયાએ આ ઘટના પર કહ્યું, આ અકસ્માત નથી હત્યા છે.
SCO બેઠકમાં જયશંકરના નિશાન પર ચીન કહ્યું SCO ક્ષેત્રમાં કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સે મધ્ય એશિયાના દેશોના હિત પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને દેશોની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવું જોઈએ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર : 3 નવેમ્બરે બપોરના સમયે ચૂંટણી પંચ ગુજરાત ચૂંટણીની તારીખો જાહેર કરે તેવી શક્યતા, પ્રથમ તબક્કાની ચૂંટણી ડિસેમ્બરની 1લી અથવા 2જી તારીખે, જ્યારે બીજા ફેઝની ચૂંટણી 5 ડિસેમ્બરે અથવા 6 ડિસેમ્બરે યોજાઈ શકે છે, 8 ડિસેમ્બરે પરિણામો જાહેર થઈ શકે
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં એક અથડામણ દરમિયાન સુરક્ષાદળોએ અવંતીપોરા એનકાઉન્ટરમાં લશ્કર મુખ્તાર ભટ સહિત ત્રણ આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા, આતંકવાદીઓ પુલવામા જેવા ફિદાયીન હુમલાની ફિરાકમાં હતા