મોરબી ઝૂલતો પૂલ દુર્ઘટના:134થી વધુ લોકોના મોત અને 100થી વધુ ઈજાગ્રસ્ત, અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને મોરબી દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું, CMએ કહ્યું- 2 નવેમ્બરે ગુજરાતમાં રાજયવ્યાપી શોક, રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રખાશે
Twitter CEO પરાગ અગ્રવાલ સહિત ઘણા અધિકારીઓને હટાવ્યા બાદ હવે મસ્કે કંપનીના બધા બોર્ડ ડાયરેક્ટર્સને છટ્ટા કરી દીધા છે. હવે એલન મસ્ક ટ્વિટરના એકમાત્ર ડાયરેક્ટર, ટ્વિટરના 25 ટકા કર્મચારીઓની છટણી થઈ શકે છે
સીતામઢીમાં ભારત-નેપાળ વચ્ચે ‘નો મેન્સ લેન્ડ વિવાદ :નેપાળે ફરીથી સરહદ વિવાદનો મુદ્દો ઉઠાવ્યો; બોર્ડર નજીક માર્ગના નિર્માણ પર પ્રતિબંધ મૂક્યો, નેપાળ સરકારે બંને દેશની સરહદ નજીક ભારતમાં બનાવવામાં આવી રહેલા માર્ગને પહોળો કરવા સામે વાંધો ઉઠાવ્યો
મોરબી દુર્ઘટના પર રાજકારણ શરૂ: સરકારને બચાવી ઓરેવાને ફસાવવાના ષડયંત્રનો કોંગ્રેસનો આક્ષેપ, કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ લલીત કગથરા ઓરેવાના બચાવમાં આવ્યા ઓરેવા કંપનીના એમડી જયસુખ પટેલનો કોઈ વાંક ના હોવાનુ નિવેદન આપ્યું
મોરબી પુલ દુર્ઘટના: શું ‘આપ’ નેતાઓએ મોરબી દુર્ઘટનાની આગાહી કરી હતી ? દુર્ઘટનામાં ષડયંત્રની આશંકા ?, આપ’ના નેતા નરેશ બલિયાએ ૨૮મી ઓક્ટોબરે ટ્વિટ કરી હતી કે, “કાલે ભાજપને ગુજરાતમાં ઘણો મોટો આંચકો લાગશે”, નિખિલ સવાનીએ ૨૯મી ઓક્ટોબરે ટ્વિટ કરતાં કહ્યું “કાલે ગુજરાતમાં બે બહુ મોટા ધમાકા થવાના છે”.