ગુજરાત વિધાનસભા ચૂંટણી : કેજરીવાલે ગુજરાત AAPમાં જાતિગત સમીકરણ જાળવ્યું, પાટીદાર ઈટાલિયા પ્રદેશ પ્રમુખ અને OBC ઈસુદાન CMના દાવેદાર, કેજરીવાલે કરી જાહેરાત, પંજાબના મુખ્યમંત્રી ભગવંતમાન રહ્યા ઉપસ્થિત
આપ નું દિલ્હી મોડેલ ? : પ્રદૂષણે માઝા મૂકી, દિલ્હીમાં શ્વાસ લેવો હવે મુશ્કેલ, સ્કૂલો બંધ કરવી પડી, 50% સરકારી કર્મચારીઓ કરશે વર્ક ફ્રોમ હોમ, ટ્રક્સની એન્ટ્રી પર પણ પ્રતિબંધ, દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 472
ઈઝરાયલમાં બેન્જામિન નેતન્યાહૂ ફરી એકવાર ચૂંટણીમાં જીત્યા, તેમની જીતના થોડા સમય બાદ ગાઝા પટ્ટી પર ફિલીસ્તીની જેહાદીઓએ એક પછી એક ચાર મિસાઈલ છોડી કર્યો હુમલો
મોરબી ઝુલતો પુલ તૂટવાની દુર્ઘટનામાં સરકાર એક્શનમાં કરી મોટી કાર્યવાહી, રાજ્યના શહેરી વિકાસ વિભાગે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાને કર્યા સસ્પેન્ડ, મચ્છુ નદીમાં ચાલી રહેલું સર્ચ ઓપરેશન પૂર્ણ જાહેર કરાયું
બસપાની બેઠકમાં લાગ્યા પાકિસ્તાન ઝિંદાબાદના નારા, બે નેતાઓની ધરપકડ, નગર પંચાયત જહાનાગંજના ચેરમેન પદના ઉમેદવાર પપ્પુ ખાનના સમર્થકોએ પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા, નારા લગાવનાર મુ્ખ્ય વ્યક્તિ ખુરશીદ અહેમદને પોલીસે પકડી લીધો
દિલ્હીમાં એમસીડી (દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન) ચૂંટણીની તારીખનુ એલાન, 4 ડિસેમ્બરે મતદાન થશે અને 7 ડિસેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવશે, આજથી જ આચાર સંહિતા લાગુ, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળ 68 મતવિસ્તારમાં 250 વોર્ડ નક્કી કરવામાં આવ્યા છે