- મોબાઈલ નિર્માતા કંપની Realme એ લોંચ કર્યું સ્માર્ટફોન નું નવું મોડેલ
- નવાં મોબાઈલ ફોનના મોડેલનું નામ છે RealmeC12
- RealmeC12માં ટ્રીપલ કેમેરા સાથે હશે 6000mh ની બેટરી.
- 18 ઓગસ્ટ એ થશે ભારતમાં લોંચ
મોબાઈલ ફોન નિર્માતા કંપની રીયલમી એ તેનો લેટેસ્ટ મોબાઈલ ફોન RealmeC12 લોંચ કરી દીધો છે.આ મોબાઈલ ભારતમાં 18 ઓગસ્ટએ લોંચ થશે. આ સ્માર્ટફોન realme C11નું અપગ્રેડ વર્ઝન છે.
Realme C12 નાં ફીચર
- ડિસ્પ્લે 6.50 ઇંચ
- ફ્રંટ કેમેરા 5 મેગાપિક્સલ
- રિઅર કેમેરા 13+2+2 મેગાપિક્સલ
- પ્રોસેસર Media Tek Helio P35
- RAM રેમ 3 GB
- Storage સ્ટોરજ 32 GB
- બેટરી 6000 mAh
- કિંમત આશરે 9600 રૂપિયા
Realme C12 ની સાથે 18 ઑગસ્ટે કંપની realmeC15 પણ લોંચ કરે તેવી શક્યતા છે.