Amit Shah
Spread the love

અમિત શાહ (Amit Shah) ભારતના સૌથી લાંબા સમય સુધી ગૃહમંત્રી (Home Minister) તરીકે સેવા આપનારા કેન્દ્રીય ગૃહમંત્રી (Union Home Minister) બન્યા છે. તેમણે દેશના ગૃહમંત્રી (Home Minister) તરીકે 2,258 દિવસ (6 વર્ષ 65 દિવસ) પૂર્ણ કર્યા છે. સૌથી વધુ સમય સુધી ગૃહમંત્રી (Home Minister) પદે રહેવાનો રેકોર્ડ આ પહેલા ભૂતપૂર્વ ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણીનો (Lal Krishna Advani) 2,256 દિવસ (6 વર્ષ 64 દિવસ) નો હતો જેને અમિત શાહે (Amit Shah) પાર કર્યો છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

કેન્દ્રિય ગૃહમંત્રી (Union Home Minister) અમિત શાહે (Amit Shah) સ્વાધિન ભારતના સૌથી સમય સુધી ગૃહમંત્રી (Home Minister) પદે રહેવાનો રેકોર્ડ કર્યો છે. એ જાણવું રસ્પ્રદ રહેશે કે અન્ય ગણમાન્ય ગૃહમંત્રીઓ (Home Minister) કેટલા સમય સુધી ગૃહમંત્રી રહ્યા હતા. દેશના સર્વપ્રથમ ગૃહમંત્રી (Home Minister) સરદાર (Sardar) વલ્લભભાઈ પટેલે (Vallabhbhai Patel) 1,218 દિવસ દેશના ગૃહમંત્રી (Home Minister) તરીકે સેવા આપી હતી. તેઓ નાયબ વડા પ્રધાન (Deputy Prime Minister) પણ હતા. બિન-ભાજપ ગૃહમંત્રીઓમાં, ગોવિંદ વલ્લભ પંતનો (Govind Vallabh Pant) કાર્યકાળ સૌથી વધુ 6 વર્ષ 56 દિવસ હતો. ભાજપના (BJP) રાજનાથ સિંહ (Rajnath Singh) 5 વર્ષ 3 દિવસ આ પદ પર રહ્યા હતા.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

અમિત શાહ (Amit Shah) 31 મે 2019 ના રોજ દેશના ગૃહમંત્રી (Home Minister) બન્યા અને 9 જૂન 2024 સુધી આ પદ પર રહ્યા. 10 જૂન 2024 ના રોજ તેઓ ફરીથી ગૃહમંત્રી (Home Minister) બન્યા અને તેઓ ચાલુ છે. ગૃહમંત્રી (Home Minister) ઉપરાંત, તેઓ દેશના પ્રથમ સહકાર મંત્રી (Minister of Co-Operation) પણ છે. અમિત શાહ (Amit Shah) ભૂતકાળમાં ગુજરાત (Gujarat) રાજ્યના ગૃહમંત્રી (Home Minister) પણ રહી ચૂક્યા છે. તેમણે શાસક ભારતીય જનતા પાર્ટી (BJP) ના રાષ્ટ્રીય અધ્યક્ષનું પદ પણ સફળતાપૂર્વક સંભાળ્યું હતું.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

અમિત શાહની (Amit Shah) ગૃહમંત્રી તરિકે સિદ્ધિઓ

કલમ 370 (Article 370) રદ કરવી અને જમ્મુ અને કાશ્મીર (J&K) નો વિશેષ દરજ્જો રદ કરવો, જમ્મુ અને કાશ્મીરમાં (Jammu Kashmir) કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં ધરખમ સુધારો, રોજેરોજ થતા પથ્થરમારાથી કાશ્મીરને (Kashmir) મુક્ત કરવું, દેશમાં નક્સલીઓ/માઓવાદીઓ/ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત વિસ્તારોમાં ભારે ઘટાડો, રામ જન્મભૂમિ મંદિરનું (Ram Janmabhoomi Temple) શાંતિપૂર્ણ પુનર્નિર્માણ.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

આ ઉપરાંત નવા ફોજદારી કાયદાઓ રજૂ કરવા, વારંવાર બોમ્બ વિસ્ફોટોના યુગનો અંત, જમ્મુ અને કાશ્મિરની (Jammu and Kashmir) બહાર કોઈ મોટો આતંકવાદી હુમલો (Terrorist Attack) નહીં, નાગરિકતા સુધારો કાયદો (CAA) રજૂ કરવો અને અમલમાં મૂકવો, ઉત્તર પૂર્વમાં (North East) અનેક શાંતિ કરારો અને દાયકાઓ જૂના બળવાખોરોનો અંત એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના (Narendra Modi) માર્ગદર્શન હેઠળ કેન્દ્રીય ગૃહમંત્રી (Union Home Minister) તરીકે અમિત શાહના (Amit Shah) નેતૃત્વમાં કેટલીક ઝળહળતી સિદ્ધિઓ છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *