- અનુષ્કા શર્મા પ્રેગ્નન્ટ હોવાની વિરાટ કોહલીએ કરી જાહેરાત
- ટ્વિટર પર અનુષ્કા સાથે પોતાનો ફોટો મુક્યો જેમાં અનુષ્કાનો બેબી બમ્પ દેખાઈ રહ્યો છે
- વિરાટે લખ્યું, “અને અમે 3 થઈ ગયા. જાન્યુઆરી 2021માં આવે છે.”
And then, we were three! Arriving Jan 2021 ❤️🙏 pic.twitter.com/0BDSogBM1n
— Virat Kohli (@imVkohli) August 27, 2020