આગળના વીડિયોમાં આપણે જાણ્યું કે ડો. રેખા કાળુભાઇ પરમારે પોતાના ડોક્ટરેટ માટે સંસ્કૃત ભાષા જ કેમ પસંદ કરી અને વિષયમાં “संस्कृत वाङमये बालचरित वर्णनँ एकम् अध्ययनम् |” જ કેમ લીધું.
હવે આપણે આગળ રેખાજી પાસેથી જાણીએ એમના PHD સૂંધીના સફર વિષે.
આપણે જાણવાનો પ્રયત્ન કરીશું છે એક અનુસૂચિત સમાજના વ્યક્તિ તરીકે શું ક્યારેય એમને કોઈ કનડગત કે અડચણ પડી છે ?
જાણીશું કે શું એક મહિલા તરીકે એમને ક્યારેય કોઈ બાધા આવી છે ?
સાથે જાણીશું કે આ સંપૂર્ણ યાત્રામાં કોણ કોણ એ વ્યક્તિઓ હતા કે જેમણે એમને સહયોગ કર્યો.
જાણવા માટે જુઓ આ વિડીયો.