Video
Spread the love

વાયરલ વિડીયો (Viral Video) આજકાલ લોકોને ખુબ મજા કરાવતા જોવા મળે છે. સોશિયલ મીડિયા પર ક્યારેક એવી વાતો વાયરલ થઈ જાય છે, જેને જોયા પછી વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. મનમાં ફક્ત એક જ પ્રશ્ન આવે છે: શું આવું ક્યારેય બની શકે છે? આજકાલ, આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો (Viral Video) જોયા પછી સ્તબ્ધ થઈ જવાશે. મનમાં પ્રશ્ન થશે કે આખરે આમ બન્યું કેવી રીતે?

વાય્રલ વિડીયોએ (Video) લોકોને કરાવી મજા

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. જેમાં એક કાર એવી જગ્યાએ લટકતી જોવા મળી રહી છે જેને જોઈને કોઈ પણ આશ્ચર્યચકિત થઈ જાય. કોઈ કલ્પના પણ ન કરી શકે કે કાર અહીં સુધી પહોંચે કેવી રીતે?

વાયરલ વિડીયોમાં એક કાર ઝાડ ઉપર લટકતી જોવા મળી રહી છે. કાર જોયા પછી વિશ્વાસ કરવો મુશ્કેલ છે, પરંતુ આ એક સંપૂર્ણ સાચી તસવીર છે. હવે લોકોના મનમાં પ્રશ્ન આવી રહ્યો છે કે એક કાર ઝાડ પર કેવી રીતે જઈ શકે છે. આ વિડીયો (Video) જોયા બાદ સૌ કોઈ વિચારમાં પડી ગયા છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છો કે કાર ઝાડના ઉપરના ભાગમાં ફસાઈ ગઈ છે.

આ વીડિયો (Video) જોતા તે ચીનનો હોવાની સંભાવના જણાઈ રહી છે. પરંતુ હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી કે વિડીયો ક્યાંનો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર @PC167_ નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોના અંતે જોવા મળે છે કે કેટલાક સુરક્ષા કર્મચારીઓ કારને નીચે ઉતારવાનો પ્રયાસ કરી રહ્યા છે. તે દરમિયાન ત્યાં લોકોની ભીડ એકઠી થયેલી જોવા મળી રહી છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

One thought on “Amazing Video: ગાડી રસ્તા પર નહીં, ઝાડ પર ચાલે છે! અનોખુ દ્રશ્ય જોવા માટે ઉમટી પડી ભીડ, આશ્ચર્યચકિત થઈ જવાય એવો વિડીયો જુઓ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *