Category: Technology

નદી નીચેથી પસાર થતી ભારતની સૌપ્રથમ ટનલને કેન્દ્ર સરકારની સૈદ્ધાંતિક મંજુરી

જુલાઈ '20 મહિનામાં સરકારે આપી સૈદ્ધાંતિક મંજુરી બ્રહ્મપુત્રા નદી નીચેથી પસાર થશે ટનલ નદી નીચેથી પસાર થતી સૌથી લાંબી ટનલ