Category: Technology

Bharat: ગગનયાન મિશનમાં મોટી સિદ્ધિ, ISROએ લોન્ચ વ્હીકલ એસેમ્બલ કરવાનું કર્યું શરૂ

ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં અવકાશ-ક્ષેત્રે અભિયાનોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. આ શ્રેણીમાં ગગનયાન મિશન (Gaganyaan Mission) ને સફળ બનાવવા માટે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી…

Bharat: સેનાને મળશે સ્વદેશી રક્ષા કવચ, દુશ્મનની ગોળી પણ ઘૂસી નહી શકશે, શા માટે કહેવાય છે એને ‘અભેદ્ય’

ભારતીય સેના લાંબા સમયથી ઓછા વજનના બુલેટપ્રૂફ જેકેટની પ્રતિક્ષા કરી રહી હતી તે પૂરી થશે. ટૂંક સમયમાં ભારતીય સેનાને વજનમાં હળવા બુલેટપ્રૂફ જેકેટ મળવા લાગશે. DRDO અને IIT દિલ્હીએ સંયુક્ત…

World: સમુદ્રમાં કૃત્રિમ ટાપુ બનાવીને ચીન બનાવી રહ્યું છે આઠમી અજાયબી જેવું વિશ્વનું સૌથી મોટુ ટાપુ એરપોર્ટ

ચીન સમુદ્રની અંદર દુનિયાનું સૌથી મોટું કૃત્રિમ ટાપુ એરપોર્ટ બનાવી રહ્યું છે. આ એરપોર્ટ ડાલિયાન શહેર નજીક દરિયામાં બનાવવામાં આવી રહ્યું છે. તેના પાયાનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે.…

Bharat: ઈન્ડિયન નેવીને મળશે અત્યાધુનિક મિસાઈલોથી સજ્જ યુદ્ધ જહાજો, હાલમાં ભારતીય નૌકાદળ માટે 50 યુદ્ધ જહાજો નિર્માણાધીન

ભારતીય નૌકાદળનો ભાગ બનવા જઈ રહ્યા છે અત્યાધુનિક યુદ્ધ જહાજ જે દુશ્મન દેશોની ઊંઘ હરામ કરી દેશે. નૌકાદળને મળનારા યુદ્ધ જહાજમાં આક્રમણ માટે 8 બ્રહ્મોસ મિસાઈલ લગાવવામાં આવશે તથા હવાઈ…

Politics: સેંકડો વર્ષ જૂની ટેક્નોલોજીનો ઉપયોગ કરી ચીન તૈયાર કરી રહ્યું છે સુપર પાયલોટની સેના, ભારતને માટે પડકાર, અમેરિકાને આપશે ટક્કર

ચીન તેની પીપલ્સ લિબરેશન આર્મી એર ફોર્સ (PLAF) માટે સુપર-પાઈલટ્સની સેના તૈયાર કરી રહ્યું છે. ચીન આ પાયલટોને તાલીમ આપવા માટે એક પ્રાચીન એક્સરસાઈઝનો ઉપયોગ કરી રહ્યું છે. સાઉથ ચાઈના…

Defense: વાયુસેનામાં ઘટતી ફાઇટર વિમાન સ્ક્વોડ્રન વચ્ચે ડીલ થઈ ફાઈનલ, ભારતીય વાયુસેનાને મળશે વધુ 12 સુખોઈ

લાંબા સમયથી ભારતીય વાયુસેના ઘટતી જતી ફાઇટર સ્ક્વોડ્રનના પડકાર સાથે સંઘર્ષ કરી રહી છે. બે મોરચાના યુદ્ધની શક્યતાઓને કારણે હાલમાં સ્વીકૃત સંખ્યા 42 સ્ક્વોડ્રન છે. પરંતુ નવા જહાજો આવતા નથી…

InfraStructure: મલ્ટિ-મોડલ ટ્રાન્સપોર્ટ હબ, ઈકો-ફ્રેન્ડલી ડેવલપમેન્ટઃ એરપોર્ટને પણ ટક્કર મારે તેવુ બનશે અમદાવાદનુ કાલુપુર રેલવે સ્ટેશન

અમદાવાદના મુખ્ય રેલવે સ્ટેશનનું રિડેલવપમેન્ટ કરવામા આવી રહ્યું છે. રિડેવલમપેન્ટ કાર્ય પૂર્ણ થયા બાદ, અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન એરપોર્ટને પણ ટક્કર મારે તેવુ બનશે. અમદાવાદનું નવુ રેલવે સ્ટેશન કાલુપુર ઓવરબ્રિજથી…

Infrastructure: પર્યાવરણ સુરક્ષા તરફ દૂરંદેશી પગલું: દેશમાં 6,000 કિલોમીટર લાંબો ઈલેક્ટ્રીક હાઈવે બનાવવાની સરકારની મહત્વાકાંક્ષી યોજના

ભારત વૈશ્વિક માળખાકીય સુવિધાઓ સાથે તાલ મિલાવવા સજ્જ બની રહ્યું છે. આ ક્ષેત્રે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) માલિકો માટે એક નવી યોજના લઈને આવ્યા…

Infrastucture: ટ્રક-ઓન-ટ્રેન સર્વિસનું એક વર્ષ પૂર્ણ: DFCCIL એ દર્શાવી વિશાળ વૃદ્ધિની સંભાવના

વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર પર 18 સપ્ટેમ્બર, 2023ના રોજ શરૂ કરાયેલી ટ્રક-ઓન-ટ્રેન સેવા બિઝનેસ વૃદ્ધિ, રસ્તાની ભીડ ઓછી કરવા અને પ્રદૂષણ નિયંત્રણ માટે એક અનોખી પહેલ તરીકે ઉભરી આવી છે,…

Bharat: ભારતીય નૌકાદળને મળશે અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તુશીલ’

ભારતીય સેનાને અત્યાધુનિક અને મજબૂત બનાવવાની પ્રક્રીયા સતત ચાલી રહી છે. આ પ્રક્રીયા અંતર્ગત આવનારા નજીકના ભવિષ્યમાં ભારતીય નૌકાદળને વધુ એક અત્યાધુનિક યુદ્ધ જહાજ મળવા જઈ રહ્યું છે. આ યુદ્ધ…