Sports: ભારતીય ખેલાડીની શારજાહમાં સચિન પછી ફરીથી “સેન્ડ સ્ટોર્મ” ઈનિંગ… વૈભવ સૂર્યવંશીની ઝંઝાવાતી ફટકાબાજી
શારજાહમાં દિગ્ગજ સચિન તેંડુલકરની જેમ ભારતીય ક્રિકેટર વૈભવ સૂર્યવંશી ‘સેન્ડ સ્ટોર્મ’ ઈનિંગ્સ રમી છે. 13 વર્ષના વૈભવે UAE વિરૂદ્ધ અંડર-19 એશિયા કપની મેચમાં વિસ્ફોટક અડધી સદી ફટકારીને ટીમની સેમિફાઇનલની ટિકિટ…