Category: India

ભારતે એક દિવસમાં રેકોર્ડ 10.5 લાખ કરતાં વધારે કોરોના ટેસ્ટ કર્યા.

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 10.5 લાખ કરતાં વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા. એક જ દિવસમાં સૌથી વધુ કોરોના ટેસ્ટ કરવાનો રેકોર્ડ બધા રાજ્ય તથા કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિશ્વ સ્વસ્થ્ય સંગઠને…

UIDAIએ આપી જાણકારી : આધાર કાર્ડમાં આ અપડેટ કરવા માટે કોઈ દસ્તાવેજ નહીં આપવા પડે.

UIDAIએ ટ્વીટ કરીને આપી જાણકારી આધાર કાર્ડમાં બીઓમેટ્રિક ફેરફાર કરાવવા માટે હવે આપવી પડશે 100 રૂપિયા ફી આધાર કાર્ડનો દેશમાં ઓળખ તથા રહેઠાણના પુરાવા તરીકે સૌથી વધુ ઉપયોગ થાય છે…

આદિત્ય ઠાકરે છોડી શકે છે મહારાષ્ટ્ર સરકારનું મંત્રીપદ

આદિત્ય ઠાકરેએ ટ્વિટર પર પોતાની પ્રોફાઇલ પરથી મહારાષ્ટ્ર સરકારના મંત્રીનો ઉલ્લેખ દૂર કર્યો મંત્રીપદ પરથી રાજીનામું આપશે એવી ચર્ચા બહુ ચર્ચિત સુશાંતસિંહ રાજપૂત કેસમાં આદિત્ય ઠાકરેનું નામ ઉછાળવામાં આવ્યું છે

29મી ઓગસ્ટ મહત્વનો દિવસ : દેશશ અને દુનિયાની ઘટનાઓ

હોકીના જાદુગર મેજર ધ્યાનચંદનો જન્મદિન મિશન મંગલનું નેતૃત્વ કરનારા કે.રાધકૃષ્ણનનો જન્મદિન કારગિલ યુદ્ધમાં વીરગતિ પ્રાપ્ત કરનારા મેજર મનોજ તલવારનો જન્મદિન

નેટફ્લિકસની ડોક્યુમેન્ટરી વેબ સિરીઝ સામે મેહુલ ચોકસીની દિલ્લી હાઇકોર્ટમાં અરજી.

PNB ગોટાળાના આરોપી નીરવ મોદીના મામા મેહુલ ચોકસીએ નેટફ્લિક્સની ડોકયુમેંટરી વેબ સિરીઝ ‘Bad Boy Billionaires’ વિરુદ્ધ દિલ્લી હાઇકોર્ટમાં અરજી કરી.

Entertainment : Bad Boy Billionaire: Netflix લાવી રહી છે ભારતના 4 મોટાં ગોટાળા કરનારની ડોક્યુમેન્ટરી સિરીઝ

આજકાલ સિનેમામાં રીઅલ લાઇફ ઘટના અને બાયોપિકનો ટ્રેન્ડ ખૂબ ઝડપથી વધી રહ્યો છે. તે જ સમયે, નેટફ્લિક્સ પણ દસ્તાવેજી શ્રેણી દ્વારા ચાર મોટા ઉદ્યોગકારો દ્વારા નાણાંની છેતરપિંડીને પડદા પર લાવશે.