Category: Health

Food: ‘Lays’ ની પોટેટો ચિપ્સમાં એલર્જી કરનાર જીવલેણ ઘટક મળ્યા, FDAએ વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

યુનાઇટેડ સ્ટેટ્સ (USA) ના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એ ફ્રિટો-લેને તેની ‘ક્લાસિક પોટેટો ચિપ્સ’ માંથી પેકિંગ ઉપર જાહેર કરવામાં આવ્યા ન હોય એવા એલર્જન મળી આવતા બજારમાંથી પાછા ખેંચવાનો…

Gujarat: ખ્યાતિકાંડમાં પોલીસને મોટી સફળતા, હોસ્પિટલના પાર્ટનર, ડિરેક્ટર રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ

ગુજરાતમાં ચકચારી મચાવનાર ખ્યાતિકાંડમાં પોલીસ  ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. રાજસ્થાનથી ખ્યાતિ હોસ્પિટલના પાર્ટનર રાજશ્રી કોઠારીની ધરપકડ કરવામાં આવી છે. જોકે ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં સામેલ કાર્તિક પટેલ હજુ પણ…

Health: દાંત પડી ગયા છે? ચોકઠાનું નથી ફાવતુ? ચિંતા ના કરશો જાપાનના વિજ્ઞાનીઓએ ફરીથી દાંત ઉગે એવી દવા શોધી

યુવાનીમાં દાંત પડી જાય વ્યક્તિના શારિરીક વિકાસનું એક નિર્ણાયક પગલું છે કારણ કે તે નવા ઉગે છે, પરંતુ પુખ્ત વયે દાંત પડી જાય તે કોઇને ગમતુ નથી છે. પડી ગયેલા…

Health: કોંગોમાં રહસ્યમય ‘X’ બિમારીની ઝપેટમાં સેંકડો સપડાયા, 25 દિવસમાં 79 લોકોના મોત

ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં એક રહસ્યમય ફ્લૂ જેવો રોગચાળો “ડિસિઝ X” ફાટી નીકળ્યો છે જેની ચપેટમાં આવીને સેંકડો લોકો બીમાર થયા છે જ્યારે અત્યાર સુધી 79 લોકોએ જીવ ગુમાવ્યો છે.…

Health: સ્માર્ટફોન ઉપર લાગશે સિગારેટના પેકેટની જેમ ચેતવણી, યુરોપિયન દેશની સરકારનો આદેશ

સ્માર્ટફોનનું વ્યસન આજના સમયમાં સૌથી મોટું વ્યસન બની ગયું છે. તે બીજા કોઈ વ્યસનથી ઓછું નથી અને આજનું સૌથી મોટું વ્યસન છે. આમાંથી છુટકારો મેળવવો કોઈપણ માટે મુશ્કેલ છે. બાળકોથી…

Health: બોટલ પેક પાણી પીવુ હાનિકારક?, કેન્દ્ર સરકારે પેકેજ્ડ પાણી સૌથી વધુ જોખમકારક કેટેગરીમાં મુક્યુ

સલામત પીવાનું પાણી ઉપલબ્ધ ન હોવાના કિસ્સામાં તરસ છીપાવવા માટે પેકેજ્ડ પીવાના પાણીને સૌથી સલામત વિકલ્પ માનવામાં આવે છે. પરંતુ, જો એવી ખબર પડે કે તે સૌથી અસુરક્ષિત વસ્તુઓમાંની એક…

Gujarat : PMJAYમાં ધૂમ કટકી : 13,860 દર્દીની એક જ સમયે બે હોસ્પિટલમાં સર્જરી થઈ

ખ્યાતિ હોસ્પિટલમાં બે વ્યક્તિના મૃત્યુ બાદ પ્રધાનમંત્રી જનઆયોગ્ય યોજના (PMJAY) યોજનામાં નાણાં પડાવવાના ખેલના આરોપો મુકાઈ રહ્યા છે, ગુજરાતમાં પીએમજેએવાય (PMJAY) માં ગોલમાલ ચાલી રહી છે, પીએમજેએવાય (PMJAY) યોજનામાં નાણાં…

Gujarat: સરકારી તબીબો પહોંચ્યા ખ્યાતિ હોસ્પિટલ, પીડિત દર્દીઓને સારવાર આપશે, કેસની તપાસ પણ કરશે

અમદાવાદના એસ.જી. હાઇવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓની જાણ બહાર એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકવામાં આવ્યાની ઘટના જેમાં દર્દીના પરિવારજનોનો આરોપ છે કે, ડૉક્ટર દ્વારા લોકો સાથે છેતરપીંડી કરીને PMJY યોજના…

Health: ખ્યાતિ હોસ્પિટલની ગંભીર બેદરકારી, જાણ કર્યા વિના જ 19 લોકો એન્જીયોગ્રાફી કરી, બે દર્દીના મોત

કડી તાલુકાના બોરીસણા ગામના લોકોને હેલ્થ ચેકઅપ બાદ અમદાવાદ ખાતે હોસ્પિટલમાં લાવી અને પરિવારજનોને જાણ કર્યા વિના જ 19 લોકો એન્જીયોગ્રાફી કરવામાં આવી હતી. જ્યારે 7 દર્દીની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી…