Category: Gujarat

અમદાવાદ : પ્રાઇવેટ કોવિડ ૧૯ હોસ્પિટલમાં આગ, ૮ ના મોત.

અમદાવાદ નવરંગપુરામાં આવેલ શ્રેય હોસ્પિટલમાં કે જેમાં કોવિડ ૧૯ માટે વોર્ડ બનેલ હતો એમાં આગ લાગી. આગ આજે વહેલી સવારે ૩:૩૦ આસ પાસ લાગી હતી જેમાં ૮ દર્દીઓના મોત થયા.…