Category: Gujarat

Gujarat: કુવામાં પડી ગયેલા સિંહબાળનું વન વિભાગે કર્યું અદભૂત રેસ્ક્યુ: જુઓ વિડીઓ

જંગલનો રાજા ગણાતો સિંહ સમગ્ર એશિયા ખંડમાં માત્ર ગુજરાતના ગિરના જંગલોમાં જ વસવાટ કરી રહ્યો છે. સિંહોના સંરક્ષણ અને સંવર્ધનને પરિણામે ગુજરાતમાં સિંહોની વસ્તી વધતી જઈ રહી છે. વધતી વસ્તીને…

Politics: BZ જેવા કૌભાંડની આશંકા, 30 જેટલા લોકો જામનગરથી પહોંચ્યા અમદાવાદ, મુખ્ય ઓફિસે કર્યો હોબાળો

અમદાવાદમાં પણ BZ જેવા વધુ એક કાંડની આશંકા છે. અમદાવાદની યુનિક મર્કન્ટાઈલ ઈન્ડિયા લિમિટેડ કંપની સામે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. રોકાણકારોનાં રૂપિયા ચાઉં થઈ ગયાનો આરોપ લગાવવામાં આવી રહ્યો…

Gujarat: શંકરસિંહ વાઘેલાએ ગુજરાતમાં દારૂબંધીને લઈ આપ્યું મોટું નિવેદન

ગુજરાતમાં કડક દારૂબંધીના દાવા વચ્ચે રોજબરોજ ક્યાંકને ક્યાંક મોટા પ્રમાણમાં દારૂ ઝડપાઈ રહ્યો છે. 31 ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે રાજ્યમાં દારૂની હેરાફેરી કરનારા ઈસમો પણ સક્રિય થયા છે.…

Politics: અમદાવાદ શહેર ભાજપને મળશે બે પ્રમુખ, માળખાનું થશે વિસ્તરણ

ગુજરાત ભાજપના નવા સંગઠનને લઈને કવાયત તેજ બની છે. આ માટે કમલમમાં સતત બેઠકોનો દૌર ચાલી રહ્યો છે. ભાજપનું પોતાના સંગઠન માટેના નવા સીમાંકનનું આયોજન કરી રહ્યું છે. મંડળ કક્ષાના…

Gujarat: ખ્યાતિકાંડમાં પોલીસને મોટી સફળતા, હોસ્પિટલના પાર્ટનર, ડિરેક્ટર રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ

ગુજરાતમાં ચકચારી મચાવનાર ખ્યાતિકાંડમાં પોલીસ  ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. રાજસ્થાનથી ખ્યાતિ હોસ્પિટલના પાર્ટનર રાજશ્રી કોઠારીની ધરપકડ કરવામાં આવી છે. જોકે ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં સામેલ કાર્તિક પટેલ હજુ પણ…

InfraStructure: મલ્ટિ-મોડલ ટ્રાન્સપોર્ટ હબ, ઈકો-ફ્રેન્ડલી ડેવલપમેન્ટઃ એરપોર્ટને પણ ટક્કર મારે તેવુ બનશે અમદાવાદનુ કાલુપુર રેલવે સ્ટેશન

અમદાવાદના મુખ્ય રેલવે સ્ટેશનનું રિડેલવપમેન્ટ કરવામા આવી રહ્યું છે. રિડેવલમપેન્ટ કાર્ય પૂર્ણ થયા બાદ, અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન એરપોર્ટને પણ ટક્કર મારે તેવુ બનશે. અમદાવાદનું નવુ રેલવે સ્ટેશન કાલુપુર ઓવરબ્રિજથી…

Gujarat: 14 મકાનો ઉપર હિન્દુના નામે દસ્તાવેજ કરી મુસ્લિમોનો કબજો: અશાંતધારાના અમલીકરણ સામે ગંભીર પ્રશ્ન

ગુજરાત રાજ્યમાં ઘણા વર્ષોથી અનેક સંવેદનશીલ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ છે. એવી જ રીતે રાજકોટ શહેરના પણ કેટલાક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરાયેલો છે. જો કે અશાંતધારાના અમલીકરણ સામે ખુદ…

Politics: ગુજરાતના મંત્રી મંડળમાં ધરખમ ફેરફારથી સંભાવના, નાણામંત્રી અને વિધાનસભા અધ્યક્ષ બદલાઈ શકે

ગુજરાત ભાજપના સંગઠનની ચૂંટણીની ચર્ચા વચ્ચે ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારમાં ફેરબદલની અટકળો સામે આવી છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે ગુજરાતના આગામી બજેટ પહેલા રાજ્યમાં મંત્રીમંડળમાં ફેરબદલ થઈ શકે છે.…

Environment: 28 વર્ષમાં ગુજરાતના 449 ગામનો 537 કી.મી. વિસ્તાર સમુદ્રમાં ગરક થઈ ગયો

કેન્દ્ર સરકારના અહેવાલ મુજબ 1990 થી 2018 સુધીના 28 વર્ષમાં ગુજરાતના દરિયાકાંઠા પર 537.5 કિમી જમીનનું ધોવાણ થયું છે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI) દ્વારા સપ્ટેમ્બરમાં જાહેર કરવામાં આવેલા…

Accident: અંકલેશ્વર GIDCની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતાં 4નાં મોત

અંકલેશ્વર જીઆઇડીસીમાં ફરી એકવાર ઔદ્યોગિક દુર્ઘટના બની છે. ભરૂચના અંલેશ્વર GIDCની ડેટોક્સ ઈન્ડીયા કંપનીમાં બ્લાસ્ટ થતા નજીકમાં કામ કરી રહેલા 4 કામદારના મોત થયા છે જ્યારે અન્ય કામદારો ઇજાગ્રસ્ત થયા…