ટ્રંપનું ઇલેક્શન અભિયાન શરૂ : પહેલો વિડિયો આવ્યો સામે : મોદીનો ઉલ્લેખ
20 મિલિયન એટલે કે 2 કરોડથી વધુની સંખ્યા ધરાવતા પ્રભાવશાળી ભારતીય-અમેરિકન મતદારોને ખુશ કરવાના લક્ષ્યમાં, ટ્રમ્પ ઇલેક્શન અભિયાને તેની પહેલી વિડિઓ કમર્શિયલ રજૂ કરી છે. જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના…
