Category: Devlipi News Exclusive

દેવલિપી ન્યુઝ એક્સક્લુસિવ :AMC ની ડૉ. આંબેડકર બ્રિજની સફાઈ અને સારસંભાળ પર ઘોર બેદરકારી, બ્રિજ પર ઉગી નીકળ્યા 5 ફૂટ ઊંચા છોડવા.

ડૉ. આંબેડકર બ્રિજ 2011 માં ખુલ્લો મુકાયો હતો. દાણીલીમડા અને વાસણાને જોડે છે. શું AMC કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી છે ?