Author: Hasmukh Goyani

કંટક કેડી (ભાગ-૬)

કનકને ત્રણ દિવસ સુધી આઇ.સી.યુ માં રાખવામાં આવ્યો. ચોથા દિવસે એ ભાનમાં આવ્યો ત્યારે એણે જોયું કે પોતાનો ડાબો હાથ અને બન્ને પગ સંપૂર્ણ પણે પેરાલિસિસનો શિકાર બની ગયા હતા.

“કંટક કેડી” (ભાગ: 3 )

કનકલાલ ખૂબ ગુસ્સો આવે ત્યારે અભયનો ઉપયોગ પંચિંગ બેગ તરીકે કરી લેતો. કંઈ પણ અણબનાવ બને એટલે જવાબદાર તરીકે અપશુકનિયાળ અભય અને એની માઁ ઉપર જ માછલાં ધોવાતાં.