‘બિનસાંપ્રદાયિક’ અને ‘સમાજવાદ’ (Secular and Socialist) : બંધારણ નિર્માતાઓએ ત્રણ વખત નકારેલા શબ્દો અણધારી રીતે આવી ગયા બંધારણના આમુખમાં! ઈંદિરા ગાંધીએ કરેલ વિવાદાસ્પદ 42મો સુધારો
'બિનસાંપ્રદાયિક': બંધારણ નિર્માતાઓએ ત્રણ વખત નકારેલો શબ્દ ઈન્દિરા ગાંધીએ બંધારણના આમુખમાં ઉમેરી દીધો!