બીટીપીમાં બધુ સમુસૂતરું નથી ? બાપ દીકરા વચ્ચે મતભેદ ? પિતા છોટુ વસાવાએ જેડીયુ સાથે ગઠબંધનની જાહેરાતના થોડા જ સમય બાદ પુત્ર મહેશ વાસવાએ ગઠબંધન નહીં હોવાની જાહેરાત કરતા રાજકીય ગલિયારાઓમા ચર્ચા
સરકારી પેટ્રોલિયમ કંપનીઓએ જુલાઈ-સપ્ટેમ્બરના ક્વાર્ટરમાં કરી રૂપિયા 2,749 કરોડ ની ખોટ, છેલ્લા 6 મહિનામાં ત્રણ પેટ્રોલિયમ કંપનીઓએ કરી 21,201 કરોડ રૂપિયાની ખોટ
યોગી આદિત્યનાથે હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં આપ્યું નિવેદન કહ્યું 2023ના અંત સુધીમાં તૈયાર થઈ જશે અયોધ્યામાં ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર, ભારતનું વૈશ્વિક સ્તરે કદ વધી રહ્યું છે, કોંગ્રેસ એક પરિવારની પાર્ટી
ઈસરોની અવકાશમાં લાંબી છલાંગ: હવે ફરીથી ઉપયોગમાં લઈ શકાય એવા પ્રક્ષેપણ યાનના અવકાશમાંથી જમીન પર લેંડિંગના પરીક્ષણની કરાઈ રહી છે તૈયારી, મોસમ પર રખાઈ રહી છે નજર, મોસમ અનુકૂળ થતાં થઈ શકે છે પરીક્ષણ
દિલ્હી-NCRમાં ભૂકંપના તીવ્ર આંચકા: ભૂકંપની અસરો ભારત ઉપરાંત નેપાલ અને ચીનમાં પણ અનુભવાઈ, રીક્ટર સ્કેલ પર 6.3ની તીવ્રતા અને કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર ઊંડે હતું, નેપાળમાં પાંચ કલાકમાં 3 આંચકા અનુભવાયા
કનૈયાકુમારનું આમ આદમી પાર્ટી વિશે મોટું નિવેદન : કહ્યું ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં આમ આદમી પાર્ટી ક્યાંય ચિત્રમાં નથી પરંતુ મીડિયા આમ આદમી પાર્ટી વિશે પ્રશ્નો પૂછીને લોકોમાં ભ્રમ ફેલાવી રહ્યું છે