આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માટે 10% અનામતની કાયદેસરતા પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય, પાંચમાંથી ચાર જજે આર્થિક રીતે પછાત લોકોને અનામત આપવાનું યોગ્ય ગણાવ્યું
છટણીની સીઝન ? : ટ્વીટર બાદ હવે ફેસબુકની પેરેંટ કંપની મેટા 9 નવેમ્બરથી કંપનીમાં મોટાપાયે છટણીની પ્રક્રિયા શરૂ કરીન શકે છે, મેટાના શેરમાં આ વર્ષે કુલ 73 ટકાનો ભારે ઘટાડો નોંધાયો
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનને 2016માં દિલ્હી વક્ફ બોર્ડમાં નિયમો વિરુદ્ધ ભરતીના આરોપોને લઈને પાઠવ્યું સમન્સ, કોર્ટે કહ્યું આરોપીઓ સામે ગુનાહિત ષડયંત્ર હેઠળ ભ્રષ્ટાચારની કાર્યવાહી માટે પૂરતા આધાર છે
મોરબી પુલ તૂટવામાં હાઈકોર્ટની સુઓ મોટો: ચીફ જસ્ટિસે કહ્યું- ‘મિ. એડવોકેટ જનરલ, આ હોનારત કાળજું કંપાવનારી ઘટના, સરકારે શું પગલાં લીધા તેનો 10 દિવસમાં રિપોર્ટ કરો’, ‘અમને રાજ્ય સરકાર તરફથી કડક કાર્યવાહીની અપેક્ષા’
રાજસ્થાનના જયપુરમાં સરકારના નાક નીચે જ ધર્માંતરણનો ખેલ, અનુસૂચિત જાતિઓ, જનજાતિઓને લાલચ અને ડર બતાવીને ખ્રિસ્તી ધર્મમાં વટલાવાઇ રહ્યા હોવાનો ઘટસ્ફોટ
આમ આદમી પાર્ટીના “ખાસ” ઉમેદવારો :ભરૂચ જિલ્લાની ચાર બેઠક પર AAPએ જાહેર કરેલા ઉમેદવારો માલેતુજારો, કોઈ પેટ્રોલ પંપના તો કોઈ બે-બે હોસ્પિટલના માલિક, કરોડપતિઓને ટિકિટની લહાણી
ગુજરાતના રાજકારણની રમઝટ : કેજરીવાલ બાદ નીતીશકુમારની એન્ટ્રી, બીટીપી-જેડીયૂ વચ્ચે ગઠબંધન, છોટુભાઈ વસાવાએ કર્યો ખુલાસો, નીતિશ કુમાર આવશે ગુજરાત પ્રચાર કરવા