પર્યાવરણ : પરાળી સળગાવવાની ઘટનામાં રાજસ્થાનમાં 160 ટકા અને પંજાબમાં 20 ટકા નો વધારો, 2021 માં રાજસ્થાનમાં 124 થી વધીને 318 ઘટના અને પંજાબમાં 2021માં 13269 થી વધીને 2022માં 16004 ઘટનાઓ બની
આમ આદમી પાર્ટીથી ભરમાવાની, છેતરાવાની જરૂર નથી, આમ આદમી પાર્ટી કોંગ્રેસના વોટ તોડવા આવી છે, આમ આદમી પાર્ટીને વોટ આપવા કરતાં ભાજપને વોટ આપજો : કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાનું વિવાદાસ્પદ નિવેદન
ટી20 ક્રિકેટ વર્લ્ડ કપ : ગ્રુપ 1 માંથી ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેંડ અને ગ્રુપ 2 માંથી ભારત અને પાકિસ્તાન પહોંચ્યા સેમીફાઈનલમાં, યજમાન ઔસ્ટ્રેલિયાની ટિમ નેટ રનરેટમાં પાછળ રહેતા ફેંકાઇ ગઈ, ફાઈનલમાં ભારત પાકિસ્તાન વચ્ચે જંગ થવાની શક્યતા
આર્થિક રીતે નબળા વર્ગ (EWS) લોકોને શાળા કોલેજમાં એડમિશન અને સરકારી નોકરીઓમાં 10 ટકા અનામત આપવા પર સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ યુ. યુ. લલિતની આગેવાનીહેઠળની પાંચ ન્યાયાધીશોની બેન્ચ આજે પોતાનો ચુકાદો આપી શકે છે.
રશિયા – યુક્રેન યુદ્ધ: ભૂખને કારણે જંગલી બની ગયા રશિયન સૈનિકો, ઝૂના પ્રાણીઓને મારીને ખાઈ રહ્યા છે, રશિયન સૈનિકો અને તેમના પરિવારને પણ ભારે નુકશાન, રશિયન સૈનિકોની માનસિક સ્થિતિ પણ આ યુદ્ધને કારણે થઈ રહી છે બદતર
રવિવારની રાતે વડોદરાના રાજકીય માહોલમાં અચાનક આવ્યો ગરમાવો : કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ વાઘોડિયા બેઠકના ભાજપના દાવેદારો અને હોદ્દેદારો સાથે ગુપ્ત બેઠક યોજી, વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને આ બેઠકથી દૂર રખાયા