“સેવા” સંસ્થાના સંસ્થાપક, મહિલા સશક્તિકરણના પુરસ્કર્તા અને ગાંધીવાદી ઇલાબેન ભટ્ટનું 89 વર્ષની વયે ખાનગી હોસ્પિટલમાં કાર્ડિયાક એરેસ્ટના નિધન, ઇલાબેન ભટ્ટ પદ્મભૂષણ તેમજ મેગ્સેસ સહિતના એવોર્ડથી સન્માનિત હતા
માનગઢ ધામમાં પીએમ મોદીએ અશોક ગેહલોતના વખાણ કરતા સચિન પાયલોટે કટાક્ષ કરતા કહ્યું કે પીએમ મોદીએ ગુલામ નબી આઝાદના પણ વખાણ કર્યા હતા, જેનું પરિણામ આપણે બધાએ જોયું છે.
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ ગુજરાત ચૂંટણી પહેલા યુનિફોર્મ સિવિલ કોડ કમિટી બનાવવાના મુદ્દાને લઈ ભાજપ પર આકરા પ્રહારો કર્યા, કહ્યું કે ભાજપે પોતાના ખોટા નિર્ણયો અને નિષ્ફળતાઓને છૂપાવવા માટે કર્યું
ભારતની સેમીફાઇનલની દાવેદારી મજબૂત : બાંગ્લાદેશને 5 રનથી હરાવ્યું, વરસાદના વિઘ્ન વચ્ચે બાંગ્લાદેશને 16 ઓવરમાં 151 રનનો ટાર્ગેટ મળ્યો હતો. બાંગ્લાદેશ 16 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 145 રન બનાવી શકયું
રાજકોટના રાજકારણ આવ્યો ગરમાવો : આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરો વશરામ સાગઠીયા અને કોમલબેન ભરાયને શહેરી વિકાસ સચિવ દ્વારા ગેરલાયક ઠેરવાયા