Month: January 2025

Sports: 5મી ટેસ્ટમાં ભારત માટે નિરાશાજનક સમાચાર: જસપ્રીત બુમરાહે છોડ્યું મેદાન, કયા દિગ્ગજને સોંપાયુ સુકાની પદ?

ઑસ્ટ્રેલિયામાં ચાલી રહેલ ટેસ્ટ મેચમાં જસપ્રીત બુમરાહ થયો ઇજાગ્રસ્ત, છોડવું પડ્યું મેદાન

Health: ચીનમાં HMPV વાયરસના કારણે ગભરાટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કર્યું એલર્ટ, આપ્યા કયા નિર્દેશ?

કોરોના બાદ હવે ચીનમાં વધુ એક વાયરસ હ્યુમન મોટાપ્ન્યુમો વાયરસે દસ્તક આપી છે. ચીનની હોસ્પિટલો આ વાયરસથી પીડિત દર્દીઓથી ઉભરાઈ રહી છે. આ અંગે ભારત સરકાર સતર્ક બની છે. સ્વાસ્થ્ય…

Politics: બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માટે માતા-પિતાની સંમતિ જરૂરી છે, ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

આજના સમયમાં દરેક વ્યક્તિના હાથમાં સ્માર્ટફોન છે. નાનાથી લઈને વૃદ્ધ સુધી દરેક સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. જ્યાં એક તરફ સોશિયલ મીડિયાના ફાયદા છે તો બીજી તરફ તેના ગેરફાયદા પણ…

Politics: મણિપુરમાં ફરી ભડકી હિંસા, કુકી આતંકવાદીઓએ ડીસી ઓફિસ પર કર્યો હુમલો, એસપી ઈજાગ્રસ્ત

મણિપુરમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે. કુકી બળવાખોરો ઘાટીના કાંગપોકપી શહેરમાં પ્રવેશ્યા હતા અને શહેરમાં ડીસી ઓફિસ પર પણ હુમલો કર્યો હતો. આ સિવાય કાંગપોકપીના એસપી પણ ઇજાગ્રસ્ત થયા…

Politics: પાક આતંકવાદીઓ બાંગ્લાદેશની મદદથી ભારતમાં આતંકી હુમલો કરી દિલ્હી અને પંજાબને નિશાન બનાવવાની ફિરાક્માં

ભારતની ગુપ્તચર એજન્સીઓએ નવા વર્ષમાં આતંકવાદી હુમલાને લઈને એલર્ટ જાહેર કર્યું છે. ગુપ્તચર વિભાગને આતંકવાદી હુમલાના ષડયંત્ર સાથે જોડાયેલી મહત્વપૂર્ણ માહિતી મળી છે. દિલ્હી અને પંજાબ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI…

Politics: દિલ્હી ચૂંટણી બની રોમાંચક, કોંગ્રેસે સીએમ આતિશી સામે તેમના ‘મિત્ર’ ઉતાર્યા, કાલકાજીમાં કોણ કોની સામે પડશે ભારે?

કોંગ્રેસે દિલ્હી ચૂંટણી માટે કાલકાજી વિધાનસભા બેઠક પરથી એક સમયે AAPમાં રહેલા અલકા લાંબાને મેદાનમાં ઉતાર્યા છે. હવે કોંગ્રેસના અલકા લાંબા આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવાર અને સીએમ આતિશીનો મુકાબલો…

History: સાવિત્રીબાઈ ફૂલે: વિશ્વના એકમાત્ર “શિક્ષણાગ્રહ” ના અગ્રદૂત, ‘શિક્ષણાગ્રહી’

માતા સાવિત્રીબાઈ ફૂલેનો જન્મ 3જી જાન્યુઆરી 1831ના દિવસે થયો હતો. માતા સાવિત્રીબાઈ ફૂલે એટલે વિશ્વના એકમાત્ર “શિક્ષણાગ્રહ” ના અગ્રદૂત, શિક્ષણાગ્રહી. આખો દેશ મીઠાના સત્યાગ્રહ વિશે રજેરજની જાણકારી ધરાવે છે, અરે…

Politics: ભાજપે કરી ચૂંટણી અધિકારીઓની નિમણૂક, પ્રદેશ પ્રમુખો અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોની યોજાશે ચૂંટણી, જુઓ સંપુર્ણ લિસ્ટ

ભારતીય જનતા પાર્ટી (BJP) એ ગુરુવારે (02 જાન્યુઆરી, 2025) રાજ્ય પ્રમુખો અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણીઓ માટે ચૂંટણી અધિકારીઓની જાહેરાત કરી છે. પીયૂષ ગોયલ ઉત્તર પ્રદેશના, મનોહર લાલ ખટ્ટર બિહારના…

Health: ચીનમાં હાહાકાર, નવા વાયરસે ચીનમાં મચાવી તબાહી,170 લોકોના મોત, ઈમરજન્સી લાદવામાં આવી?

ચીનમાં ઇમરજન્સી લાદી દેવામાં આવી હોય એવું લાગી રહ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મલ્ટીપલ વાયરસ અને મહામારીના અહેવાલોથી ભર્યા પડ્યા છે. ફેલાઈ રહેલી બીમારીને કારણે ચીનની હોસ્પિટલો ઉભરાઈ રહી છે,…

World: અમેરિકામાં અફરાતફરી: ટ્રમ્પ હોટલની બહાર સાયબર ટ્રકમાં જોરદાર બ્લાસ્ટ, એલોન મસ્કે કહ્યું- આ આતંકવાદી હુમલો, વીડિયો આવ્યો સામે

યુએસએના લાસ વેગાસમાં ટ્રમ્પ ઈન્ટરનેશનલ હોટલના કાચના બનેલા પ્રવેશદ્વારની બહાર બુધવારે સવારે સાયબરટ્રકમાં બ્લાસ્ટ થઈને આગ લાગતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને અન્ય સાત ઘાયલ થયા હતા. પોલીસ અને…