Month: December 2024

Politics: યુદ્ધની તૈયારી કરી રહ્યું છે ચીન? ચીની સેનાએ 10 લાખ ડ્રોનનો ઓર્ડર આપ્યો

તાજેતરમાં જ યુક્રેન દ્વારા રશિયાના વિવિધ બિલ્ડિંગો ઉપર ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો હતો. 2024 નું વર્ષ યુદ્ધો અને સંઘર્ષોનું રહ્યું છે જેમાં નવા નવા શસ્ત્રોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો.…

Breaking News: ભુતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું 92 વર્ષની વયે અવસાન

પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહનું 92 વર્ષની વયે દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) ખાતે નિધન થયું હતું. ભુતપૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહનું 92 વર્ષની વયે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ…

Bharat: સ્વદેશી ફાઈટર જેટ એન્જિન બનાવવાનું ભારતનું સપનું થશે સાકાર, ઈન્ફ્લાઇટ ટેસ્ટિંગને મળી મંજૂરી

ભારત સ્વદેશી ફાઈટર જેટ એન્જિન બનાવવા તરફ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. કાવેરી એન્જિનને ફ્લાઈટ ટેસ્ટિંગ માટે મંજૂરી આપવામાં આવી છે. વિશ્વના માત્ર પાંચ દેશો બ્રિટન, ફ્રાન્સ, અમેરિકા, રશિયા…

Politics: મીરાબાઈ પર અર્જુન રામ મેઘવાલના નિવેદન પર રાજકારણ ગરમાયું, ‘તેમણે માફી માંગવી જોઈએ….’ કોંગ્રેસે સાધ્યું નિશાન

કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે તાજેતરમાં શિરોમણી મીરાબાઈને લઈને નિવેદન આપ્યું હતું. તેમના આ નિવેદન પર લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમજ હવે આ મામલાએ રાજકીય વલણ અપનાવ્યું…

Politics: ‘PoK-અક્સાઇ ચીન નકશામાંથી ગાયબ’, કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક વિવાદમાં

કર્ણાટકના બેલાગવીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં ભારતના ખોટા નકશાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીનો દાવો છે કે આ નકશામાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને અક્સાઈ ચીનનો સમાવેશ કરવામાં…

Sports: સેમ કોન્સ્ટાસનો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટ ક્રિકેટમાં જસપ્રિત બુમરાહની બોલિંગ સામે સિદ્ધિ મેળવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન

ઓસ્ટ્રેલિયાએ ગુરુવારે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે બોક્સિંગ ડે ટેસ્ટ (IND vs AUS Boxing Day Test) માં ભારત સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાંચ મેચની બોર્ડર-ગાવસ્કર…

Politics: કેજરીવાલ દોષી સાબિત થશે તો? દિલ્હીમાં ‘મહિલા સન્માન યોજના’ પર મચ્યો હંગામો, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન

આગામી વર્ષે દેશની રાજધાની દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેને જોતા સત્તાધારી આમ આદમી પાર્ટીની સાથે વિપક્ષ ભાજપ અને કોંગ્રેસે પણ પોતાના ભાથામાંથી તીર છોડવાનું શરૂ કરી દીધું છે. આમ…

World: એક પોર્ટુગીઝે સમુદ્રમાં શોધ્યો 5000 ટન સોના અને ચાંદીનો ‘મહા ખજાનો’

દુનિયામાં અનેક જગ્યાએ છુપાયેલા ખજાના છે અને પુરાતત્વવિદોથી લઈને ખજાનો શોધનારા સુધી દરેક તેને શોધવામાં વ્યસ્ત છે. એક પોર્ટુગીઝ પુરાતત્વવિદ્દે સમુદ્રની અંદર છુપાયેલો વિશાળ ખજાનો શોધી કાઢ્યો છે. પોર્ટુગલના પુરાતત્વવિદ્…

Politics: નકલી ઓળખ કાર્ડ, નકલી વેબસાઇટ્સ, ઇમિગ્રેશન રેકેટનો પર્દાફાશ… બાંગ્લાદેશીઓ ભારતમાં કેવી રીતે પ્રવેશી રહ્યા છે?

આરોપીઓએ નકલી વેબસાઈટ દ્વારા નકલી આઈડીનો ઉપયોગ કરીને નકલી આધાર કાર્ડ, મતદાર આઈડી કાર્ડ અને અન્ય દસ્તાવેજો બનાવ્યા હતા. બાંગ્લાદેશથી ગેરકાયદેસર વસાહતીઓને દિલ્હી લાવવા માટે જંગલના માર્ગો અને એક્સપ્રેસ ટ્રેનોનો…

Politics: ભાજપ કોઈ દલિતને બનાવશે રાષ્ટ્રીય અધ્યક્ષ? 2024માં સર્જાઈ એવી સ્થિતિ? 3 નામ આવ્યા સામે

ભારતીય જનતા પાર્ટી (BJP)ની સ્થાપના 6 એપ્રિલ 1980ના રોજ થઈ હતી. અટલ બિહારી વાજપેયીથી લઈને જે.પી. નડ્ડા સુધી અનેક દિગ્ગજ નેતાઓએ તેમના અધ્યક્ષીય કાર્યકાળ દરમિયાન તેમના લોહી અને પરસેવાથી દેશની…