Month: December 2024

World: નવા વર્ષે વિશ્વની વસ્તી થશે 809 કરોડથી વધુ, 2025માં દર સેકન્ડે 4.2 થશે બાળકોનો જન્મ

નવા વર્ષના પ્રથમ દિવસે, 1 જાન્યુઆરી, 2025 ના રોજ વિશ્વની વસ્તી 8.09 અબજ સુધી પહોંચવાની સંભાવના છે. 2024 માં 141 કરોડની અંદાજિત વસ્તી સાથે ભારત સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ…

Gujarat: સારંગપુર બ્રિજ બંધ થવાને કારણે BRTS બસના રૂટમાં કરાયો ફેરફાર

અમદાવાદનો સારંગપુર (Sarangpur) બ્રિજ દોઢ વર્ષ માટે બંધ કરાશે. જેમાં આગામી દોઢ વર્ષ સુધી સારંગપુર (Sarangpur) બ્રિજ બંધ રહેતા અમદાવાદ શહેર પોલીસ કમિશનરે બ્રિજ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. તેમાં…

Sports: 11 છગ્ગા, 15 ચોગ્ગા અને 150 રન… 17 વર્ષના બેટ્સમેને મચાવ્યું તોફાન, તોડ્યો યશસ્વીનો વર્લ્ડ રેકોર્ડ

વિજય હજારે ટ્રોફીમાં યુવા ખેલાડીઓ રનોનું વાવાઝોડુ લાવી રહેલા જોવા મળે છે. તેમાં સૌથી વધુ ચર્ચામાં છે આયુષ મ્હાત્રે જેણે યશસ્વી જયસ્વાલનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. મ્હાત્રે લિસ્ટ A ક્રિકેટમાં…

Politics: મુરાદાબાદમાં 44 વર્ષથી બંધ ગૌરી શંકરનું મંદિર મળ્યું, ગર્ભગૃહના ખોદકામમાં મળી આવ્યું શિવલિંગ

44 વર્ષથી બંધ પડેલા આ ગૌરી શંકર મંદિરમાં નંદી, ગણેશ, કાર્તિકેય અને ભગવાન હનુમાનની તૂટેલી મૂર્તિઓ મળી આવી છે. મહાનગર પાલિકાના અધિકારીઓએ મંદિરની સફાઈ કરાવી છે. સંભલ, વારાણસી અને બુલંદશહર…

Politics: દિલ્હીમાં જામ્યુ પોસ્ટર વોર, AAP-BJP વચ્ચે રાજકીય ધમાસાણ, કોંગ્રેસની ગેરહાજરી

એક તરફ દિલ્હીમાં કોંગ્રેસ અને AAP વચ્ચે ટક્કર ચાલી રહી છે બીજી તરફ AAP અને BJP પણ એકબીજા વિરુદ્ધ હલ્લાબોલ કરી રહ્યા છે. દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીને હજુ થોડી વાર છે…

Technology: ડોક્ટર ચીનમાં, દર્દી મોરોક્કોમાં, તો પણ થઈ સફળ સર્જરી! ડ્રેગને સર્જ્યો સૌથી લાંબા અંતરથી સર્જરી કરવાનો રેકોર્ડ

વિજ્ઞાન અને ટેક્નોલોજીએ અનેક અશક્ય કાર્યોને શક્ય બનાવ્યા છે. આમાં રિમોટ સર્જરી પણ સામેલ છે અને તે કોઈ મોટા ચમત્કારથી ઓછું નથી. એટલે કે ડૉક્ટર દર્દીથી દૂર રહીને પણ તેની…

Economy: કેટલું દેવું છે દેશ પર ? 3 મહિનામાં 2.52 લાખ કરોડ રૂપિયા વધ્યા, ક્યાં ખર્ચાઈ રહ્યા છે નાણા?

ભારતીય અર્થવ્યવસ્થા જેટલી ઝડપથી વધી રહી છે, તેટલી જ ઝડપથી તેનું વિદેશી દેવું પણ વધી રહ્યું છે. સ્થિતિ એવી છે કે દેશ પાસે જેટલો વિદેશી મુદ્રા ભંડાર છે તેના કરતાં…

Gujarat: ગુજરાત યુનિવર્સિટી મેદાન ખાતે યોજાનારા હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાના સ્થાનનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું

‘હિંદુ સમાજની શક્તિ તો હનુમાનજી જેવી છે પણ તેને જગાડવી પડે છે‘ – પ.પૂ. સ્વામી શ્રી માધવપ્રિયદાસજી હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન, ગુજરાત દ્વારા આગામી 23 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી 2025…

Politics: ન્યાયાધીશના સંતાન હવે નહીં બની શકે જજ! સુપ્રીમ કોર્ટ કોલેજિયમ ભરી શકે છે ઐતિહાસિક પગલું

ભારતમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂક માટે બનાવવામાં આવેલી કોલેજિયમ સિસ્ટમની પારદર્શકતાને લઈને દેશમાં ઘણી વખત પ્રશ્નો ઉભા થયા છે. કેન્દ્ર સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે પણ ઉગ્ર વિવાદ થયો…

Politics: ડૉ.મનમોહન સિંહના સ્મારક અંગે મોદી સરકાર સર્જી શકે છે આશ્ચર્ય, કોંગ્રેસ અને ગાંધી પરિવાર માટે બની શકે અસહજ સ્થિતિ

દેશના ભુતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના સ્મારકને લઈને વિવાદ સમાપ્ત નથી થઈ રહ્યો. કોંગ્રેસ પાર્ટી મનમોહન સિંહના સ્મારકને લઈને મોદી સરકાર ખાસ કરીને પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર…