Month: November 2024

Sports: હાઇબ્રિડ મોડલ સ્વીકાર કરવા તૈયાર, મુકી ત્રણ શરતો, ત્રીજી શરત બની શકે અવરોધ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ટુર્નામેન્ટમાં ભારતે પકિસ્તાનમાં ટીમ નહી મોકલવાના કરેલા નિર્ણયને કારણે આયોજન અંગે વિવાદ ચાલી રહ્યો છે જેનાથી પાકિસ્તાનનીયજમાની અંગે પણ જોખમ ઉભુ થયુ છે. પાકિસ્તાને ક્રિકેટ બોર્ડ (પીસીબી)…

Politics: ભારતીય રેલવેની કમાલ 97% ઈલેક્ટ્રિફિકેશન પૂરૂ કર્યું, “ગ્રીન રેલવે” ક્ષેત્રે વૈશ્વિક અગ્રણી બનવાનું લક્ષ્ય

રેલવે, માહિતી અને પ્રસારણ અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી પ્રધાન અશ્વિની વૈષ્ણવે લોકસભામાં લેખિત જવાબમાં આ જાણકારી આપી હતી જેમાં જણાવાયું હતું કે ભારતીય રેલવેએ રેલવે ઈલેક્ટ્રિફિકેશનના કાર્યમાં સિમાચિહ્નરૂપ સિદ્ધિ…

Politics: ઈસ્કોનના સન્યાસીને જેલમાંથી મુક્ત કરવામાં આવે, હિંદુઓ પર અત્યાચાર તાત્કાલિક બંધ થવો જોઈએ: RSS

બાંગ્લાદેશમાં ચાલી રહેલા હિંદુ અને અન્ય ધાર્મિક લઘુમતીઓ ઉપર થઈ રહેલા અત્યાચારો અને અમાનવીય હિંસાચાર, ઇસ્કોનના સંત ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ વિરુદ્ધ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) નું નિવેદન આવ્યું છે.…

Technology: નવું પાન કાર્ડ 2.0 ઈમેલ પર એપ્લાય કરવાની પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ

પાનકાર્ડ એક અગત્યનો ડોક્યુમેન્ટ છે. વ્યક્તિની તમામ બેન્કિંગ અને ફાયનાન્સ રિલેટેડ માહિતી પાનકાર્ડમાં સામેલ હોય છે. ભારત સરકારે પાનકાર્ડને અપડેટ કરવાની યોજના અમલમાં મૂકી છે. આ યોજના પાછળ સરકાર લગભગ…

Politics: વિપક્ષનું ‘હથિયાર’ બની ગયેલો રાજ્યસભાનો નિયમ 267 શું છે?

રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે કહ્યું હતું કે વિપક્ષે રાજ્યસભાન નિયમ 267નો હથિયાર તરીકે ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. આ નિયમનો ઉપયોગ કરીને રાષ્ટ્રીય મહત્વના મુદ્દા પર ચર્ચા કરવા માટેના…

Politics: BMW જેવી વૈભવી કારોના માલિકો સામાજીક સુરક્ષા પેન્શન સ્કીમનો લાભ લઈ રહ્યા છે, ઓડિટમાં થયો ખુલાસો

કેરળમાં સામાજિક સુરક્ષા પેન્શન લાભાર્થીઓ અંગે તાજેતરમાં હાથ ધરવામાં આવેલી સમીક્ષામાં એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. સમીક્ષામાં બહાર આવ્યું છે કે BMW કારના માલિકો અને બંગલામાં રહેતા લોકો પેન્શનનો લાભ…

Bharat: સંયુક્ત રાષ્ટ્રમાં ભારતને મળી મોટી જવાબદારી, સતત બીજી વખત ભારત બન્યું મહત્વપૂર્ણ આયોગનું સભ્ય

સંયુક્ત રાષ્ટ્રમાં મહત્વની ભૂમિકા ભજવનાર ભારતને ફરી એકવાર મોટી જવાબદારી મળી છે. ભારતને 2025-2026 માટે યુનાઈટેડ નેશન્સ પીસકીપિંગ કમિશનના સભ્ય તરીકે ફરીથી પસંદ કરવામાં આવ્યું છે. યુનાઈટેડ નેશન્સ પીસકીપિંગ કમિશનમાં…

Politics: સમાજવાદી પાર્ટીના નેતાઓ ‘સંભલ’ જવા જીદ્દે ચઢ્યા, અખિલેશ યાદવ ભડ્ક્યા, DMએ લગાવી કલમ 163

ઉત્તર પ્રદેશના સંભલ (Sambhal) માં વિવાદિત જામા મસ્જિદ પરિસરમાં સર્વે દરમિયાન ફાટી નીકળેલી હિંસા પર જબરદસ્ત રાજનીતિ ચાલી રહી છે. સમાજવાદી પાર્ટીનું 15 સભ્યોનું પ્રતિનિધિમંડળ આજે સંભલ જવા માંગે છે,…

Politics: વારાણસીની 115 વર્ષ જુની કોલેજ પર વકફનો દાવો

એક તરફ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં મસ્જિદમાં હિન્દુ મંદિરોના અંશ હોવાનો વિવાદ ચાલી રહ્યો છે ત્યાં ઉત્તર પ્રદેશ વકફ બોર્ડે વારાણસીમાં આવેલી 115 વર્ષ જુની ઉદય પ્રતાપ કોલેજ પર દાવો…

Politics: એલજી મનોજ સિન્હાની કડક કાર્યવાહી: આતંકવાદીઓ સાથે સંબંધોના લઈને બે સરકારી કર્મચારીઓને નોકરીમાંથી તગેડ્યા

જમ્મુ-કાશ્મીરના સરકારી વિભાગમાં આતંકવાદીઓના કનેક્શનનો ખુલાસો થયો છે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આતંકવાદીઓ સાથે સંબંધ ધરાવતા બે સરકારી કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરતા તેમને નોકરીમાંથી તગેડી મુક્યા છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકની…