Month: September 2024

Science: જુઓ Video, સુનિતા વિલિયમ્સને લેવા પહોંચ્યું SpaceXનું ડ્રેગન, જુઓ સ્પેસ સ્ટેશન પર કરાયું સ્વાગત

સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને પરત લાવનાર અવકાશયાન અવકાશમાં પહોંચી ગયું છે. સ્પેસએક્સનું ક્રૂ ડ્રેગન કેપ્સ્યુલ જેનું નામ ફ્રીડમ છે. આ ફ્રીડમ શુક્રવારે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) સાથે જોડાઇ ગયું…

Politics: શિવસેનાના સાંસદ સંજય રાઉત માનહાનિના કેસમાં દોષિત: 15 દિવસની જેલ, 25 હજારનો દંડ

મુંબઈની એક મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે ગુરુવારે શિવસેના (UBT) ભાજપના ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયાની પત્ની ડૉ મેધા સોમૈયા દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં રાજ્યસભાના સાંસદને દોષિત ઠેરવીને સજા સંભળાવી છે.…

Politics: કોલકતા આરજી કર હોસ્પિટલ જુનિયર ડોક્ટર રેપ મર્ડર કાંડમાં નવો ખુલાસો

કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં 9 ઓગસ્ટના લેડી ડોક્ટરના રેપ અને મર્ડર કેસની તપાસ કરી રહેલી સીબીઆઈએ કેટલાક ચોંકાવનારી વાતો જાહેર કરી છે. આ કેસમાં હવે માત્ર દાળ જ નહીં…

History: ભારતીય રાજકીય આકાશના દેદીપ્યમાન નક્ષત્ર સમાન વ્યક્તિત્વ: પંડિત દીનદયાલ ઉપાધ્યાય

રાજપુરુષનું જીવન સમાજસેવક તરીકેનું અને પ્રેરક હોવું જોઈએ. પરંતુ વર્તમાન સમયમાં કેટલાક રાજપુરુષો સમાજસેવકને બદલે માત્ર રાજનેતા જ બની રહ્યા છે. ત્યારે કેટલાક જૂજ વ્યક્તિત્વો દૃષ્ટિ સમક્ષ આવી જાય છે…

History: મેડમ ભીકાયજી કામા: એક ગરવા ગુજરાતી જેમણે ભારતનો ધ્વજ સૌપ્રથમ વખત વિદેશની ધરતી ઉપર ફરકાવ્યો

ભારત ભૂમિ બહુરત્ના વસુંધરા છે. એ બહુરત્નોમાં રહેલું અણમોલ રતન એટલે ભારતના મસ્તકને વિદેશમાં ગૌરવથી ઉચું કરનારા અને ભારતનો ધ્વજ સૌપ્રથમ વખત વિદેશની ધરતી પર ફરકાવનારા મેડમ ભીકાયજી કામા જેમને…

Religious: સ્વાધીનતા સંગ્રામમાં સાર્વજનિક ગણેશોત્સવ બન્યા રાષ્ટ્રીય એકતાનું પ્રતીક 

ગણેશ ઉત્સવનો ઈતિહાસ ઘણો પ્રાચીન છે. ગણેશજીને વિઘ્નોનો નાશ કરનાર માનવામાં આવે છે. તેનું પૌરાણિક અને આધ્યાત્મિક મહત્વ છે. આ ઉત્સવની શરૂઆત છત્રપતિ શિવાજી મહારાજે પુનામાં કરી હતી. શિવાજી મહારાજે…