Politics: જમ્મુ કાશ્મીર- હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર
કેન્દ્રીય ચૂંટણી પંચે આજે વિવિધ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી જાહેર કરી છે. જેમાં હરિયાણા, જમ્મુ કાશ્મીરની વિધાનસભાનો પણ સમાવેશ થાય છે. જમ્મુ-કાશ્મીરમાં ત્રણ ફેઝમાં અને હરિયાણામાં એક જ ફેઝમાં મતદાન પૂર્ણ થયા…