Month: May 2024

Economy : GST કલેક્શને રચ્યો ઈતિહાસ, પહેલીવાર કલેક્શન 2 લાખ કરોડને પાર

એપ્રિલ 2024માં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે GST દ્વારા રેકોર્ડ 2.10 લાખ કરોડ રૂપિયાનું કલેક્શન થયુ છે. GST દ્વારા થયેલા કલેક્શનમાં અત્યાર સુધીના કોઈપણ મહિનામાં થયેલું આ સૌથી વધુ…