Ahmedabad: LD આર્ટ્સ કોલેજમાં BA તથા MA ના પરિણામના ભૂલના કારણે હોબાળો
ગુજરાત યુનિવર્સીટીની LD આર્ટ્સ કોલેજમાં કોલેજની ભૂલને કારણે મોટો હંગામો ઇન્ટર્નલ માર્ક્સની સામે કંઈક જુદું જ લખાઈ ગયું વિદ્યાર્થીઓએ અસાઈન્મેન્ટ જમા કરાવ્યા હોવા છતાંય શૂન્ય માર્ક્સ લખેલ આવ્યા ઇન્ચાર્જ પ્રિન્સિપલનો…