Category: History

Sports: FIDE વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ 2024: ગુકેશે રચ્યો ઈતિહાસ, માત્ર 18 વર્ષની ઉંમરે ચીનના ડીંગ લીરેનને હરાવી બન્યો વર્લ્ડ ચેમ્પિયન

ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશે ઈતિહાસ રચી દીધો છે. માત્ર 18 વર્ષની ઉંમરે ડી ગુકેશે ડિફેન્ડિંગ ચેમ્પિયન ચીનના ડીંગ લિરેનને હરાવીને FIDE વર્લ્ડ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે. 13મી ગેમ સુધી બંનેનો…

Entertainment: પુષ્પા-2 એ બનાવ્યો ભારતીય સિનેમાનો અનોખો રેકોર્ડ, શું છે 30,30,30,30,30,30,30નું ગણિત?

પુષ્પાના બંને ભાગમાં અલ્લુ અર્જુનનો એક ડાયલોગ ઘણો ફેમસ થયો હતો, “પુષ્પા, ઝુકેગા નહી સાલા” આ સંવાદ ફિલ્મ જેટલું જ ચાહકોમાં લોકપ્રિય થયો હતો. બોક્સ ઓફિસ પર પણ એવું જ…

Politics: આજ સુધી કોઈ જજને મહાભિયોગ દ્વારા હટાવી શકાયા નથી, અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ શેખર યાદવનું શું થશે?

વિપક્ષી પાર્ટીઓનું ઈન્ડિ ગઠબંધન અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ શેખર કુમાર યાદવ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યું છે. કોંગ્રેસના સાંસદ વિવેક તન્ખાએ બુધવારે કહ્યું કે અત્યાર સુધી રાજ્યસભાના 30 થી…

Sports: ભારતમાં મેચ ફિક્સિંગમાં ધકેલાયો… ન્યૂઝીલેન્ડ ના ખેલાડીનો સનસનાટીભર્યો ખુલાસો

ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ બેટ્સમેન લૂ વિન્સેન્ટે ખુલાસો કર્યો છે કે તે ઈન્ડિયન ક્રિકેટ લીગ દરમિયાન 2000 ના દાયકાના અંતમાં મેચ ફિક્સિંગની દુનિયામાં કેવી રીતે ખેંચાયો હતો અને તે એક એવી ગેંગનો…

Politics: થાણે જિલ્લાનો દુર્ગાડી કિલ્લો મંદિર છે, મસ્જિદ નહીં: 48 વર્ષે કોર્ટનો નિર્ણય

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં સ્થિત ઐતિહાસિક દુર્ગાડી કિલ્લાને લઈને 48 વર્ષ જૂના વિવાદ પર કલ્યાણ સેશન્સ કોર્ટે ચુકાદો આપી દીધો છે. કોર્ટે તેને મંદિર જાહેર કર્યું અને કહ્યું કે કિલ્લો સરકારી…

Politics: અટાલા મસ્જિદ વિવાદમાં કોર્ટે આપ્યો સર્વેનો આદેશ, સર્વે કમિશનના પ્રારુપ અંગે 16 ડિસેમ્બરે નિર્ણય

જૌનપુરની (Jaunpur) અટાલા મસ્જિદ વિવાદમાં (Atala Masjid dispute) હિન્દુ પક્ષને (Hindu side) મોટી જીત મળી છે. જૌનપુરના સિવિલ જજ જુનિયર ડિવિઝનની કોર્ટે મસ્જિદના સર્વેનો આદેશ આપ્યો છે. સર્વે કમિશનનું ફોર્મેટ…

Politics: બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં સાધુ-સંતોની ઉપસ્થિતિમાં રિવરફ્રંટ ઉપર વિશાળ માનવ સાંકળ બનાવી પ્રદર્શન

બાંગ્લાદેશમાં હિંદુઓ ઉપર થઈ રહેલા અત્યાચાર, મંદિરોમાં તોડફોડના વિરોધમાં અને ઇસ્કોનના સંત ચિન્મય દાસજીની તત્કાળ મુક્તિ માટે આજ રોજ વિશ્વ માનવ અધિકાર દિવસે વલ્લભ સદન, સાબરમતી રિવર ફ્રંટ ઉપર હિંદુ…

Politics: ‘જો મારી મરજી ચાલતી હોત તો મેં તેને જીવતો ના જવા દીધો હોત. મેં આતંકી મસૂદ અઝહરનું ગળું દબાવીને પતાવી દીધો હોત… તે દિવસે હું ખૂબ જ નિરાશ થયો હતો’

ભારતે શુક્રવારે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય આતંકવાદી અને જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. બહાવલપુરમાં એક જાહેર સભામાં મસૂદ અઝહરે આપેલા તાજેતરના કથિત ભાષણના અહેવાલોને પગલે આ…

Sports: 11 સિક્સર, 360 થી વધુ સ્ટ્રાઈક રેટ, ભારતીય ક્રિકેટ ઇતિહાસની બીજી સૌથી ઝડપી સદી

ભારતમાં ઘરેલુ ક્રિકેટમાં હમણાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ચાલી રહી છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની એક મેચમાં પંજાબના ઓપનિંગ ખેલાડી અભિષેક શર્માએ મેઘાલય સામે વિસ્ફોટક સદી ફટકારીને રેકોર્ડ બુકમાં પોતાનું…

Environment: 28 વર્ષમાં ગુજરાતના 449 ગામનો 537 કી.મી. વિસ્તાર સમુદ્રમાં ગરક થઈ ગયો

કેન્દ્ર સરકારના અહેવાલ મુજબ 1990 થી 2018 સુધીના 28 વર્ષમાં ગુજરાતના દરિયાકાંઠા પર 537.5 કિમી જમીનનું ધોવાણ થયું છે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI) દ્વારા સપ્ટેમ્બરમાં જાહેર કરવામાં આવેલા…