Category: Breaking News

Politics: સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કાશ્મીરમાં કલમ 370 પુનઃસ્થાપિત કરવાની કરી માંગ

અવિમુક્તેશ્વરાનંદે અમેરિકામાં ટ્રમ્પની જીત પર કહ્યું કે જો તમે કહો છો કે ભારતના લોકોએ ટ્રમ્પને જીતાડ્યા તો એ પણ સ્વીકારવું પડશે કે ભારતના લોકોએ ભારતીય મૂળની મહિલાને હરાવ્યા. જ્યોતિષ પીઠાધીશ્વર…

Politics: આજથી શરૂ થતી તેલંગાણાની જાતિ ગણતરીમાં પૂછાશે 75 પ્રશ્નો

તેલંગાણામાં આજથી જાતિ ગણતરી શરૂ થઈ રહી છે. ત્રણ અઠવાડિયા સુધી ચાલનારી જાતિ ગણતરીમાં 50,000 થી વધુ કર્મચારીઓ કામ કરશે. સરકાર પ્રાથમિક શાળાઓ માટે શાળાઓ સ્થાપવા જઈ રહી છે અને…

Sports: ભારતે 2036 ઓલમ્પિક માટે દાવેદારી નોંધાવી, IOC મંજૂરી આપશે તો ગુજરાતમાં રમાશે 2036

તાજેતરમાં ઓલિમ્પિક 2024 પેરિસમાં રમાઈ હતી. વર્ષ 2028 ની આગામી ઓલિમ્પિક્સ અમેરિકાના લોસ એન્જલસમાં યોજાશે. જ્યારે 2032ની યજમાની માટે ઑસ્ટ્રેલિયાના બ્રિસબેન શહેર પણ નક્કી કરવામાં આવ્યું છે જોકે 2036માં યોજાનારી…

Technology: વિકિપીડિયા પર કેન્દ્ર સરકારની કાર્યવાહી, નોટિસ ફટકારીને ઉત્તર માંગ્યો

કેન્દ્ર સરકારે વિકિપીડિયાને નોટિસ ફટકારી છે. સરકારે નોટિસ દ્વારા પ્રશ્ન ઉઠાવ્યો છે કે શા માટે વિકિપીડિયાને મધ્યસ્થીને બદલે પ્રકાશક તરીકે વર્ગીકૃત ન કરવું જોઈએ? વિકિપીડિયા એક મફત ઓનલાઈન એનસાયક્લોપીડીયા તરીકે…

Politics: યુપીનો મદરેસા કાયદો બંધારણીય, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો નિર્ણય પલટ્યો, યોગી સરકારને ઝટકો

સુપ્રીમ કોર્ટેના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે ઉત્તર પ્રદેશના મદરેસા કાયદા પર પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને રદ કરી…

Politics: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય: સરકાર દરેક ખાનગી મિલકતનો કબજો ન કરી શકે

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે વ્યક્તિના દરેક સંસાધનને સમુદાયિક ભૌતિક સંસાધન તરીકે ગણી શકાય નહીં. જજોની બંધારણીય બેન્ચે મંગળવારે આ નિર્ણય 7-1થી આપ્યો હતો. જસ્ટિસ બી.વી. નાગરત્ના તેમના સાથી ન્યાયાધીશો…

Politics: કેનેડાએ ભારતને ગણાવ્યો દુશ્મન દેશ! ચીન, ઈરાન, ઉત્તર કોરિયાની સાથે ભારતનું નામ કર્યું સામેલ

કેનેડાના સાયબર સિક્યોરિટી સેન્ટર દ્વારા પ્રકાશિત તેના નેશનલ સાયબર થ્રેટ એસેસમેન્ટ 2025-26માં ભારત તરફી હેકટિવિસ્ટ જૂથ પર કેનેડિયન વેબસાઇટ્સ પર સાયબર હુમલાનો આરોપ લગાવ્યો છે. ભારત અને કેનેડા વચ્ચે ચાલી…

Politics: અદાણી પાવરે બતાવ્યો પાવર, અડધા બાંગ્લાદેશમાં છવાયુ અંધારુ

બાંગ્લાદેશમાં ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીના સામે થયેલા ષડયંત્ર ના પરિણામસ્વરૂપ તેમને દેશ છોડી જવા વિવશ થવું પડ્યુ હતુ. ત્યારબાદ આવેલી નવી સરકારના ભારત વિરોધી વલણને કારણે નવી દિલ્હી અને ઢાકા…

Politics: લોરેન્સ બિશ્નોઈનો જુનો ઈન્ટરવ્યુ ફરી વાયરલ થતા બે વર્ષે જાગી પંજાબ સરકાર

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ જેલમાં આપેલા ઈન્ટરવ્યુ કેસમાં પંજાબની આમ આદમી પાર્ટીની ભગવંત માન સરકાર હવે રહી રહીને જાગી છે અને આરોપી અધિકારીઓ અને કર્મચારીઓ સામે કાર્યવાહી કરી છે. પંજાબ સરકારે…

Gujarat: રાજકોટમાં 10 જાણીતી હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ દોડતી થઈ

એક તરફ દેશમાં સતત વિમાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે અને હજુ સુધી ધમકી આપનાર સુધી પોલીસ પહોંચી શકી નથી ત્યાં આજે રાજકોટમાં 10 જાણીતી હોટેલને…