Category: Breaking News

Sports: FIDE વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ 2024: ગુકેશે રચ્યો ઈતિહાસ, માત્ર 18 વર્ષની ઉંમરે ચીનના ડીંગ લીરેનને હરાવી બન્યો વર્લ્ડ ચેમ્પિયન

ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશે ઈતિહાસ રચી દીધો છે. માત્ર 18 વર્ષની ઉંમરે ડી ગુકેશે ડિફેન્ડિંગ ચેમ્પિયન ચીનના ડીંગ લિરેનને હરાવીને FIDE વર્લ્ડ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે. 13મી ગેમ સુધી બંનેનો…

Sports: ભારતમાં મેચ ફિક્સિંગમાં ધકેલાયો… ન્યૂઝીલેન્ડ ના ખેલાડીનો સનસનાટીભર્યો ખુલાસો

ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ બેટ્સમેન લૂ વિન્સેન્ટે ખુલાસો કર્યો છે કે તે ઈન્ડિયન ક્રિકેટ લીગ દરમિયાન 2000 ના દાયકાના અંતમાં મેચ ફિક્સિંગની દુનિયામાં કેવી રીતે ખેંચાયો હતો અને તે એક એવી ગેંગનો…

Politics: મહારાષ્ટ્રમાં આંબેડકર સ્મારકમાં નુકશાન પહોંચાડવાના પ્રયાસ બાદ હિંસા: પરભણીમાં દુકાનો અને વાહનો સળગાવાયા, પોલીસે અશ્રુવાયુનો કર્યો ઉપયોગ; 1 આરોપીની ધરપકડ

આંબેડકર સ્મારકમાં કરવામાં આવેલા નુકશાનના વિરોધમાં બંધના એલાન દરમિયાન બુધવારે મહારાષ્ટ્રના પરભણીમાં હિંસા ફાટી નીકળી હતી. નુકસાનની માહિતી ફેલાતાં લગભગ 200 લોકોનું ટોળું પ્રતિમા પાસે એકત્ર થઈ ગયું હતું. પોલીસે…

Gujarat: 14 મકાનો ઉપર હિન્દુના નામે દસ્તાવેજ કરી મુસ્લિમોનો કબજો: અશાંતધારાના અમલીકરણ સામે ગંભીર પ્રશ્ન

ગુજરાત રાજ્યમાં ઘણા વર્ષોથી અનેક સંવેદનશીલ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ છે. એવી જ રીતે રાજકોટ શહેરના પણ કેટલાક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરાયેલો છે. જો કે અશાંતધારાના અમલીકરણ સામે ખુદ…

Politics: બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં સાધુ-સંતોની ઉપસ્થિતિમાં રિવરફ્રંટ ઉપર વિશાળ માનવ સાંકળ બનાવી પ્રદર્શન

બાંગ્લાદેશમાં હિંદુઓ ઉપર થઈ રહેલા અત્યાચાર, મંદિરોમાં તોડફોડના વિરોધમાં અને ઇસ્કોનના સંત ચિન્મય દાસજીની તત્કાળ મુક્તિ માટે આજ રોજ વિશ્વ માનવ અધિકાર દિવસે વલ્લભ સદન, સાબરમતી રિવર ફ્રંટ ઉપર હિંદુ…

Politics: ગુજરાતના મંત્રી મંડળમાં ધરખમ ફેરફારથી સંભાવના, નાણામંત્રી અને વિધાનસભા અધ્યક્ષ બદલાઈ શકે

ગુજરાત ભાજપના સંગઠનની ચૂંટણીની ચર્ચા વચ્ચે ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારમાં ફેરબદલની અટકળો સામે આવી છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે ગુજરાતના આગામી બજેટ પહેલા રાજ્યમાં મંત્રીમંડળમાં ફેરબદલ થઈ શકે છે.…

Politics: ઈંગ્લેન્ડમાં બાંગ્લાદેશી હિંદુઓનો પક્ષ લેવો અને મોદીનું સમર્થન કરવું ગુનો છે? કિંગ ચાર્લ્સે બે ભારતીયોના એવોર્ડ પરત છીનવી લીધા

બ્રિટનના રાજા ચાર્લ્સ ત્રીજાએ બ્રિટિશ ભારતીય સમુદાયના બે અગ્રણી નેતાઓ રામી રેન્જર અને હિંદુ કાઉન્સિલ યુકેના મેનેજિંગ ટ્રસ્ટી અનિલ ભનોટ પાસેથી સન્માન પરત લઈ લીધુ છે. જેમાંથી એકનું બાંગ્લાદેશી હિંદુઓના…

World: સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદનું વિમાન થઈ ગયું અચાનક રડાર પરથી ગાયબ : વિમાન તુટી પડ્યું હોવાની આશંકા? જુઓ વિડીઓ

સીરિયામાં ચાલી રહેલા ગૃહ યુદ્ધમાં વિદ્રોહીઓએ દેશના મોટા ભાગના શહેરો પર લગભગ કબજો કરી લીધો છે. આ સંજોગોમાં સિરિયાના પ્રમુખ અસદ વિશેષ વિમાનમાં દેશ છોડીને ભાગી જવા નીકળ્યા હતા પરંતુ…

World: ‘ઘરથી બહાર ન નીકળશો, ટોર્ચ પાસે રાખો’, 30 લાખ લોકોને મોકલાયો ઈમરજન્સી મેસેજ, કયા દેશમાં આપવામાં આવ્યું એલર્ટ?

આયર્લેન્ડ અને યુનાઇટેડ કિંગડમમાં ત્રાટકેલું ભયંકર વાવાઝોડું ડારાઘ હવે ઘણું ઘાતક બની ગયું છે. પવનની ઝડપ 80-90 માઈલ પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ છે. વાવાઝોડા ડારાઘને કારણે વેલ્સ અને દક્ષિણ-પશ્ચિમ…

World: સીરિયાના રાષ્ટ્રપતિ અસદ વિશેષ વિમાનથી ભાગ્યા: દમાસ્કસમાં બળવાખોરોનો જશ્ન

સીરિયાની રાજધાની દમાસ્કસ પર બળવાખોરોએ કબજો કરી લીધો છે અને રાષ્ટ્રપતિ બશર અલ-અસદ ખાસ વિમાન દ્વારા દમાસ્કસથી ભાગી ગયા છે. ઘણા વિસ્તારોમાંથી સૈનિકો ભાગી ગયા, બળવાખોરોએ અસદના સૈનિકોને આત્મસમર્પણ કરવાનું…