Category: Breaking News

Politics: યુપીમાં 150 મુસ્લિમોએ અપનાવ્યો હિંદુ ધર્મ, સલમાન ખાને નામ બદલીને રાખ્યું સંસારસિંહ

ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં ચાર વર્ષના કઠિન મતભેદો અને વિવાદો પછી સલમાન ખાન અને તેના કુટુંબના 45 પરિવારોએ ઈસ્લામ છોડીને સનાતન ધર્મ અપનાવ્યો છે. સલમાન ખાને પોતાનું નામ બદલીને સંસાર…

Gujarat: કુવામાં પડી ગયેલા સિંહબાળનું વન વિભાગે કર્યું અદભૂત રેસ્ક્યુ: જુઓ વિડીઓ

જંગલનો રાજા ગણાતો સિંહ સમગ્ર એશિયા ખંડમાં માત્ર ગુજરાતના ગિરના જંગલોમાં જ વસવાટ કરી રહ્યો છે. સિંહોના સંરક્ષણ અને સંવર્ધનને પરિણામે ગુજરાતમાં સિંહોની વસ્તી વધતી જઈ રહી છે. વધતી વસ્તીને…

Politics: BZ જેવા કૌભાંડની આશંકા, 30 જેટલા લોકો જામનગરથી પહોંચ્યા અમદાવાદ, મુખ્ય ઓફિસે કર્યો હોબાળો

અમદાવાદમાં પણ BZ જેવા વધુ એક કાંડની આશંકા છે. અમદાવાદની યુનિક મર્કન્ટાઈલ ઈન્ડિયા લિમિટેડ કંપની સામે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. રોકાણકારોનાં રૂપિયા ચાઉં થઈ ગયાનો આરોપ લગાવવામાં આવી રહ્યો…

Politics: પંડિત નેહરુએ લેડી એડવિના માઉન્ટબેટન, પદ્મજા નાયડુ, જેપી વગેરેને લખેલા પત્રો પરત કરો: પીએમ મેમોરિયલે રાહુલ ગાંધીને લખ્યો પત્ર

દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના પત્રોને લઈને વિવાદે જોર પકડ્યું છે. વડાપ્રધાનના સંગ્રહાલય અને પુસ્તકાલયે માંગણી કરી છે કે દેશના પૂર્વ વડાપ્રધાન પંડિત નેહરુના અંગત પત્રો જે સોનિયા ગાંધી…

History: અલવિદા ઉસ્તાદ : તબલાની થાપથી દુનિયાના દિલ જીતનાર ઉસ્તાદ ઝાકિર હુસૈનની વિશ્વને અલવિદા

પીઢ તબલાવાદક ઝાકિર હુસૈન હવે આ દુનિયામાં નથી. તબલાંની જે થાપથી આપણને ડોલાવી જતા હતા તે થાપ હવે સંભળાશે નહીં. ઝાકિર હુસૈનનું સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં અવસાન થયું, તેઓ 73 વર્ષના…

Politics: સંભલમાં મુસ્લિમ વસ્તીમાં 46 વર્ષ બાદ ખુલ્યું શિવ મંદિર; 1978માં રમખાણો બાદ હિન્દુ પરિવારે આ ઘર છોડી દીધું હતું

ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાના મહેમૂદ ખાન સરાયમાં એક બંધ ઘરમાં એક શિવ મંદિર મળી આવ્યું છે. આ ઘર 1978ના રમખાણો દરમિયાન હિન્દુ પરિવારનું હતું. બાદમાં તેનું વેચાણ કરવામાં આવ્યું હતું.…

Gujarat: ખ્યાતિકાંડમાં પોલીસને મોટી સફળતા, હોસ્પિટલના પાર્ટનર, ડિરેક્ટર રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ

ગુજરાતમાં ચકચારી મચાવનાર ખ્યાતિકાંડમાં પોલીસ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. રાજસ્થાનથી ખ્યાતિ હોસ્પિટલના પાર્ટનર રાજશ્રી કોઠારીની ધરપકડ કરવામાં આવી છે. જોકે ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં સામેલ કાર્તિક પટેલ હજુ પણ…

Breaking News: લાલકૃષ્ણ અડવાણીની તબિયત બગડી, અપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા

ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને શુક્રવારે મોડી રાત્રે દિલ્હીની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 96 વર્ષીય ભાજપના દિગ્ગજ નેતા લાલ કૃષ્ણ અડવાણીની સારવાર ન્યુરોલોજી વિભાગના વરિષ્ઠ સલાહકાર ડો. વિનીત…

Politics: અમારા પૂર્વજોનો છે લાલ કિલ્લો, સરકાર તેના પર કબજો કરીને બેસી ગઈ છે… મોગલ બાદશાહના પૌત્રની વિધવાએ ખખડાવ્યો કોર્ટનો દરવાજો

શુક્રવારે દિલ્હી હાઈકોર્ટ સમક્ષ એક અરજી અંતિમ મુઘલ બાદશાહ બહાદુર શાહ ઝફર બીજાના પૌત્રની વિધવા સુલતાના બેગમ તરફથી દાખલ કરવામાં આવી હતી. સુલતાના બેગમે પોતાને કાયદેસરના વારસદાર હોવાનો દાવો કરીને…

Breaking News : RBI ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ, રશિયન ભાષામાં આવ્યો ઈમેલ, પોલીસ તપાસ ચાલુ

ભારતીય રિઝર્વ બેંકને બોમ્બની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે. ગુરુવારે બપોરે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટ પર એક ધમકીભર્યો ઈ-મેલ આવ્યો હતો. આ ઈમેલ રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો…