Arnab arrest case update : માનનીય સર્વોચ્ચ ન્યાયાલયે મહારાષ્ટ્ર વિધાનસભા સચિવને અવમાનનાની નોટિસ ફટકારી
રિપબ્લિક ટીવીના એડિટર ઈન ચીફ અર્નબ ગોસ્વામીને પત્ર લખવા પર સુપ્રીમ કોર્ટે લીધું પગલું મહારાષ્ટ્ર વિધાનસભાના સચિવને અવમાનનાની નોટિસ ફટકારી
Breaking news :- વડોદરામાં ડે.સીએમ પર ફેંકાયું ચપ્પલ.
કરજણ પ્રચાર માટે ગયા હતા ડે.સીએમ નિતીન પટેલ. પત્રકારો સાથે વાતચીત દરમ્યાન ફેંક્યું ચપ્પલ.
Breaking News : મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો.
દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી છે. મહારાષ્ટ્ર ભાજપના દિગ્ગજ નેતા
Breaking News : ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન કપિલદેવને હ્રદયરોગનો હુમલો થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.
તબિયત સ્થિર હોવાની જાણકારી હોસ્પિટલ દ્વારા આપવામાં આવી.
Breaking News : ગુજરાતી ફિલ્મોના મિલેનિયમ સુપરસ્ટાર નરેશ કનોડિયાની તબિયત સ્થિર
નરેશ કનોડિયાના પુત્ર હિતુ કનોડિયાએ આપી જાણકારી.
Air Force Day : ભારતીય વાયુસેના ઉજવી રહી છે 88 મો એરફોર્સ ડે
88મો ભારતીય વાયુસેના દિવસ. 8 ઑક્ટોબર 1932ના દિવસે સ્થાપના થઈ હતી. ભારતીય વાયુસેના વિશ્વની ચોથા નંબરની વાયુસેના
બિહાર વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણ માટે કોંગ્રેસના 21 ઉમેદવારોની જાહેરાત.
કોંગ્રેસનાં 21 ઉમેદવારોની જાહેરાત. બિહારમાં ઑક્ટોબર, નવેમ્બર મહિનામાં 3 ચરણમાં ચુંટણી થશે.
રાજકારણ : કોંગ્રેસ આયોજિત પ્રતિકાર રેલી પહેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત
કોંગ્રેસ દ્વારા આજે પ્રતિકાર રેલીનું આયોજન કરાયું હતું કોચરબ આશ્રમથી ગાંધીઆશ્રમ સુધીનો રૂટ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ સહિત મોટા નેતાઓની અટકાયત
