Entertainment : ચેડવિક બોઝમેનનું અંતિમ ટ્વિટ હવે ટ્વિટરનું હમણાં સુંધીનું સૌથી વધુ લાઈક થયેલું ટ્વિટ બન્યું
શુક્રવારે #BlackPanther ફેમ ઍક્ટર ચેડવિક બોઝમેનનું થયું હતું મૃત્યુ એમના એકાઉન્ટમાંથી પરિવાર દ્વારા કરવામાં આવેલ ટ્વિટ ટ્વિટરની સૌથી વધુ લાઈક થયેલ ટ્વિટ બની
