Category: World

World: ડોમિનિકા સરકાર પીએમ મોદીને તેના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરશે, વડાપ્રધાનને ગણાવ્યા સાચા મિત્ર

ડોમિનિકાની સરકારે એક અખબારી યાદી બહાર પાડીને જણાવ્યું હતું કે આગામી ઈન્ડિયા-કેરીકોમ કોન્ફરન્સ દરમિયાન વડાપ્રધાન મોદીને આ સન્માનથી નવાજવામાં આવશે. ડોમિનિકા સરકારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેના સર્વોચ્ચ નાગરિક સન્માનથી…

Bharat: સૌથી વધુ અભ્યાસ કરતા લોકોની યાદીમાં વિશ્વમાં ભારત ટોચ પર

NOP વર્લ્ડ કલ્ચર સ્કોર ઇન્ડેક્સના નવા અભ્યાસ મુજબ ભારતીયો વિશ્વની સૌથી વધુ અભ્યાસ કરતી વસ્તીમાં સામેલ છે. દરેક વ્યક્તિની વસ્તુઓને સમજવાની ક્ષમતા અલગ અલગ હોય છે અને અભ્યાસની વાત આવે…

World: ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી અમેરિકાના રાષ્ટ્રપતિ બનતા ભારતની અર્થવ્યવસ્થા પર શું અસર પડશે? શું કહે છે Moody’s નો રિપોર્ટ?

અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પોતાની ઐતિહાસિક જીત બાદ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર વિશ્વના સૌથી શક્તિશાળી દેશની સત્તા સંભાળશે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના શાસન દરમિયાન ચૂંટણી હારવી અને પછીની ચૂંટણીમાં જીતીને પાછા ફરવું એ…

Terrorism: ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી રામ મંદિરને ઉડાવી દેવાની ધમકી

ખાલિસ્તાની આતંકવાદી અને શીખ ફોર જસ્ટિસ (SFJ) ના ગુરપતવંત સિંહ પન્નુએ એક નવો વીડિયો જાહેર કરીને અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દેવાની ધમકી આપી છે. મીડિયા રિપોર્ટ્સમાં આ દાવો કરવામાં આવ્યો…

World: બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાઓનો મામલો 800 પાનાંના પુરાવા સાથે ઈન્ટરનેશનલ કોર્ટ પહોંચ્યો, ફસાશે બાંગ્લાદેશ સરકાર

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના બાંગ્લાદેશ છોડ્યાના ત્રણ મહિના બાદ ત્યાંની રાજકીય સ્થિતિ સ્થિર થઈ નથી. શેખ હસીનાની પાર્ટી અવામી લીગે વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ અને 61 અન્ય…

World: ટ્રમ્પનો એક નિર્ણય અને ચીનની અર્થવ્યવસ્થા કડડ્ભુસ, ચીને ડરીને આપ્યું સ્ટિમ્યુલસ પેકેજ ?

અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પનો વિજય ચીનની ડગમતી અર્થવ્યવસ્થા માટે વધુ નુકસાનકારક સાબિત થઈ શકે છે. હજુ કાલે જ ચીનને પોતાની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે સ્ટિમ્યુલસ પેકેજનો ડોઝ આપવો પડ્યો…

Politics: વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસને લખ્યો પત્ર

અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પે ભવ્ય વિજય મેળવ્યો છે ત્યારે કોંગ્રેસના નેતા અને લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ટ્રમ્પને પત્ર લખીને તેમના વિજય પર અભિનંદન પાઠવ્યા છે. પોતાના પત્રમાં કોંગ્રેસ…

World: અમેરિકામાં ચાલ્યુ ડોનાલ્ડનું “ટ્રમ્પ” કાર્ડ, કમલા હેરિસની હાર

વિશ્વ આખાની નજર જ્યાં હતી એ યુએસ પ્રેસિડેન્શિયલ ઇલેકશન ૨૦૨૪ના પરિણામ જાહેર થઈ રહ્યા છે અને રિપબ્લિકન પાર્ટીના નેતા અને પૂર્વ રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 277 ઈલેકટોરલ વોટ સાથે ધમાકેદાર વિજય…

USA Election: ડોનાલ્ડ ટ્રમ્પને 214 જ્યારે કમલા હેરિસને 179 ઈલેક્ટોરલ વોટ, ટ્રમ્પની જીતવાની સંભાવના

અમેરિકાના 50 રાજ્યો અને રાજધાની વોશિંગ્ટન ડીસીમાં કુલ 538 ઈલેક્ટોરલ વોટ એટલે કે સીટો છે. આ ચૂંટણીમાં કોઈપણ સમયે કોઈની તરફેણમાં પલડુ ફેરવી શકે એવા કુલ 7 સ્વિંગ સ્ટેટ છે.…

Sports: ચાલુ ફૂટબોલ મેચમાં ખેલાડી પર વીજળી પડી, એકનું મોત: વિડીયો જુઓ

પેરુમાં ફૂટબોલ મેચ દરમિયાન એક દુ:ખદ અકસ્માતમાં લાઈવ મેચ દરમિયાન વીજળી પડવાથી એક ખેલાડીનું મોત થયું છે જ્યારે અન્ય પાંચ ખેલાડીઓ ઘાયલ થયા છે. આ દુર્ઘટના ચિલ્કામાં સ્થાનિક ક્લબ જુવેટ…