Category: India

Politics: શું ઉદ્ધવ ઠાકરે રાત્રે બે વાગ્યે પરિવાર સહિત દેશ છોડી દેશે?

તાજેતરમાં જ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ સંપૂર્ણ થઈ જેમાં ભાજપ, શિવસેના અને એનસીપી સહિત પક્ષોના ગઠબંધન મહાયુતિને પ્રચંડ બહુમતી મળી. આ ચૂંટણીઓ શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે સહિત કૉંગ્રેસ માટે દુઃસ્વપ્ન…

Bharat: ભારતે દરિયામાં K-4 ન્યુક્લિયર બેલેસ્ટિક મિસાઈલનું કર્યું સિક્રેટ સફળ પરીક્ષણ

ભારતીય નૌકાદળે તેની પરમાણુ સંચાલિત સબમરીન INS અરિઘાટથી પ્રથમ વખત K-4 SLBMનું સફળ પરીક્ષણ કર્યું છે. ભારતીય નૌકાદળ અને ડીઆરડીઓએ સમુદ્રમાં ગુપ્ત રીતે સફળ પરીક્ષણો કર્યા હતા. આ મિસાઈલનું પ્રથમ…

Politics: ‘સનાતન ધર્મ રક્ષા બોર્ડ’ બનાવવાની માંગ કરતી PIL દિલ્હી હાઈકોર્ટે ફગાવી

દિલ્હી હાઈકોર્ટે નું ગઠન કરવાની વિનંતી કરતી અરજીને ફગાવી દીધી હતી. દિલ્હી હાઈકોર્ટે બુધવારે ‘સનાતન ધર્મ રક્ષા બોર્ડ’ બનાવવાની જનહિત અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે નીતિગત નિર્ણયો સરકારની…

Technology: ભારતીય સૈનિકો થઈ જશે અદ્રશ્ય : IIT કાનપુરે શોધી અનોખી ટેકનોલોજી, છ વર્ષથી સેના સાથે પ્રયોગો ચાલુ

IIT કાનપુરે એવું જાદુઈ મટીરીયલ બનાવ્યું છે જેના ઉપયોગથી ન તો સૈનિક દેખાશેકે ન તો વાયુસેનાનું ફાઈટર પ્લેન દુશ્મનના રડારમાં દેખાશે નહી. આ ઉપરાંત મહત્વપૂર્ણ હથિયારો પણ છુપાયેલા રહેશે. જો…

Politics: કૉંગ્રેસનો રબર સ્ટેમ્પ બનવા તૈયાર નથી – કોંગ્રેસ અને TMC વચ્ચે વિવાદ

ચૂંટણીઓનો સમય પૂરો અને સંસદના સત્રનો સમય ચાલી રહ્યો છે. સંસદનું શિયાળુ સત્ર 20 ડિસેમ્બર સુધી ચાલવાનું છે જોકે જે રીતે કૉંગ્રેસ દ્વારા સંસદમાં હંગામો કરીને સંસદ ન ચાલવા દેવાની…

Politics: જાતિ અને વર્ણ હિન્દુ ધર્મની વિશેષતા તેને દૂર કરવાની વાત કરનારા હિન્દુ વિરોધી, બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી એક પાર્ટીના એજન્ટ: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીએ બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ઉપર એક પાર્ટીના એજન્ટ હોવાનો આક્ષેપ કર્યો છે. સ્વામી અવિમુક્તેશ્વરાનંદનું કહેવું છે કે જો આપણે જાતિ છોડી દઈશું તો આપણી ઓળખાણ પણ છોડી…

Politics: મહારાષ્ટ્રના નવા મુખ્યપ્રધાન ફડણવીસ, શ્રીકાંત શિંદે બનશે નાયબ મુખ્યપ્રધાન? શ્રીકાંત વિરુદ્ધ શિવ સેનામાં અસંતોષ

વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમતી બાદ મહારાષ્ટ્રના નવા મુખ્યપ્રધાન કોણહશે તેને લઈને રહસ્ય ખુલી ગયું છે. મળતી જાણકારી પ્રમાણે મહાયુતિ સરકારમાં દેવેન્દ્ર ફડણવીસ મુખ્યપ્રધાન તો શ્રીકાંત શિંદે શિવસેના તરફથી નાયબ મુખ્યપ્રધાન…

Politics: ફસાયા નવજોતસિંહ સિદ્ધુ? છત્તીસગઢ સિવિલ સોસાયટીએ  850 કરોડની લીગલ નોટિસ ફટકારી

પૂર્વ ભારતીય ક્રિકેટર અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુ તેમણે તાજેતરમાં કરેલા એક દાવાથી ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. તેમના દાવા બાદ પહેલા ટાટા મેમોરિયલ હોસ્પિટલના ડોક્ટરોએ વાંધાઓ ઉઠાવ્યા હતા…

Politics: બ્રિટિશ સમયથી શરૂ થયેલો સર્વે આખરે મોદીના સમયમાં પૂર્ણ થયો, પ્રોજેક્ટ પણ થશે શરુ

બ્રિટિશ કાળમાં જે રેલ લાઇન માટે સર્વે શરૂ થયો હતો, તે હવે જઈને ફાઇનલ થયો છે. ટનકપુર-બાગેશ્વર રેલ લાઇન માટે થયેલો આ ફાઇનલ સર્વે પૂર્ણ થઈ ગયો છે. સર્વે અનુસાર,…

Politics: સુપ્રીમ કોર્ટે બેલેટ પેપર દ્વારા ચૂંટણીની માંગ કરતી અરજી ફગાવી

સુપ્રીમ કોર્ટે મંગળવારે દેશની ચૂંટણીમાં બેલેટ પેપરના ઉપયોગને લગતી અરજીને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન જસ્ટિસ વિક્રમ નાથ અને પીબી વરાલેની બેન્ચે ટિપ્પણી કરી હતી કે, “જ્યારે તમે…